________________
૧૮૦
શ્રી નંદસૂત્રનાં પ્રવચના
સેવના અનુમતિ.’ પોતે કાંઈ કામ ન કરે, કરાવે પણ નહિ, પણ એને એના દીકરાદીકી-સ્ત્રી-કુટુ ખીએ કાંઇક પૂછે તા જવાબ આપે. એને એટલી પ્રતિસેવના-વિરાધના છે, માટે એ શ્રાવકને પ્રતિસેવના અનુમતિ કીધી.
ખીજી ‘પ્રતિશ્રવણ અનુમતિ.’ ઘરના લેાકેા કહે એ સાંભળે ખરી. હજી ગૃહસ્થપણામાં છે, માટે સાંભળવુ તા પડે. પણ એ કહે નહિ કે આમ કરજે, તેમ કરજે. એવાં શ્રાવકને પ્રતિશ્રવણ અનુમતિ હાય.
અને એનાથી પણ ઉત્કૃષ્ટ-છેલામાં છેલ્લી કેાટિને શ્રાવક હાય, એને ‘સવાસાનુમતિ' હાય, ઘરના કુટુ'ખીએ એને કહે તા એ સાંભળે પણ નહિ, એને કહે પણ નહિ કે તું આમ કરજે. પણ હજી એને મમત્વભાવ હોય, 'તુ મમ' આ મારું' છે, એવી વાસના પડી હૈાય. આ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શ્રાવક છે. એ મારવ્રતધારી હાય. અગિયાર પ્રતિમાધારી હાય. અને એને બરમા દેવલેાકમાં જવાના અધિકાર પણ છે. એવાં શ્રાવકને પણ હજી આવી અનુમતિઆવેા મમત્વભાવ છે.
એના કેટલા ઉચ્ચકેટિના અધ્યવસાય હાય ? દેશવિરતિ શુઠાણાના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિવાળા અધ્યવસાય એને છે. તેા પણ છઠ્ઠા ગુણુઠાણાના જઘન્ય અઘ્યવસાયવાળા મુનિનું સ્થાનક એના કરતાં અનંતગુણ વિશુદ્ધિવાળું હાય.