________________
જ્ઞાનક્રિયાલ્યાં મેક્ષ:
૧૭ ગુણઠાણું ફરસ્યું હોય એને સંસારરૂપી અટવીને ઉલ્લંઘન કરી જનાર સમજ. એ કદાચ આ ભવમાં મેક્ષે નહિ જાય તે ભવાંતરમાં, ત્રણ ભવે અને છેવટે સત્તમારું નાતિ ફાર્મતિ' સાત આઠ ભવમાં તે એ ક્ષે જાય જ.– એ છઠ્ઠાં ગુણઠાણામાં પણ અસંખ્યાતા અધ્યવસાયસ્થાનક કીધાં છે.
કષાયોના ઉદય સહિત આત્માને જે પરિણામ, એનું નામ અધ્યવસાય. કષાયને ઉદય તે આપણને હોય જ છે. આપણે બધાં બેઠાં છીએ, એમાં દરેકને અધ્યવસાય તો હોય જ. પણ બધાને એક સરખાં ન હોય. બધાંના અધ્યવસાયની તરતમતા હોય. કેઈને નિર્મળ હોય, કોઈને વધુ નિર્મળનિર્મળતર હેય, નિર્મળતમ હોય. કોઈના એાછાં વિશુદ્ધ હેય, કેઈન બે ચાર અંશે વધુ વિશુદ્ધ હેય.
એમાં જે જીવને છઠ્ઠા ગુણઠાણાનું જઘન્યમાં જઘન્ય – છેલ્લામાં છેલ્લું અધ્યયસાયસ્થાનક હય, જે ઓછામાં ઓછી અધ્યવસાયની વિશુદ્ધિવાળ હોય, તે પણ એ દેશવિરતિ ગુણઠાણના સૌથી ઉત્કૃષ્ટ–ઉચ્ચકેટિના અધ્યવસાય સ્થાનક કરતાં ય અનંતગુણી વિશુદ્ધિવાળે હેય.
બારવ્રતધારી શ્રાવક તે ઘણું હેય. પણ ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ–ઉચ્ચકોટિને દેશવિરતિધર કોણ હોય? તે જેને માત્ર “અનુમતિ' જ રહીં હોય, અને “કરવું ને કરાવવું ન હોય, એને ઉત્કૃષ્ટ દેશવિરતિધર કહેવાય.
ત્યાં અનુમતિ ત્રણ પ્રકારની બતાવી છે. એક પ્રતિ