________________
૧૭૮
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન એમણે પિતાની પત્ની મૈત્રેયીને કલિકાલનું વર્ણન કરતાં કહ્યું છે કે હે મૈત્રેયિ! યાદ રાખજે કે
सर्वे ब्रह्म वदिष्यन्ति, संप्राप्ते तु कलौ युगे । નાનુતિષ્ઠત્ત ગોચ !, શિઝનો પાચળા |
આ કલિકાલ ભયંકર આવવાનું છે. એક ભયંકર આવશે તે તે વધે નથી. પણ એમાં લેકે કેવાં થશે? બધાં વિદ્વાન હશે ને પંડિત હશે. પણ કેવળ બ્રહ્મની વાતે કરનારાં જ થશે. પણ હે મૈત્રેયિ ! એમાં કઈ સદાચારવાળ નહિ હોય. ઉત્તમ આચાર, વિચાર ને આવશ્યક કિયાએ કરનારા કેઈ નહિ હોય. એ તે કહેશે કે “આ બધું શા માટે કરવું પડે? આત્માને દુઃખ-કષ્ટ આપવાનું કોણે કીધું? મનને આનંદમાં રાખવું. પછી ગમે તે કામ કરીને આનંદ મળતે હેય. અનાચાર કરે, અભક્ષ્યને ભક્ષ્ય કરે, અક્તવ્યને કર્તવ્ય કરે, તે ય વાંધો નથી. પણ મનને આનંદમાં રાખો. બાહ્ય ક્રિયાકાંડની જરૂર નથી.”
અને એ બધાં કેવાં હશે? એકલાં આહારના ને રસના જ લેલુપી હશે. વિષયવાસનામાં જ પરાયણ હશે. જ્ઞાનની તે વાત કરનારાં હશે. માટે જ કીધું કે–એકલાં નિશ્ચયનયની—એકલાં જ્ઞાનયોગની વાત કરનારાં હોય, ત્યાં મિક્ષ નથી. મેક્ષ તે જ્ઞાન અને કિયા-બંને હશે ત્યાં જ છે.
એ માટે જ આપણામાં જે છઠું ગુણઠાણું છે,–જેમાં સર્વવિરતિભાવ ને મુનિ પણું કીધાં છે, અને જેને એ