________________
જ્ઞાનક્રિયાભ્યાં મેાક્ષઃ
૧૯૭
પેલા તે વિશ્વાસે રહીને ઘરે લઇ જાય છે. ત્યાં એની સ્ત્રીએ ગેાળ જોઇને જરાક ચાખ્યા, તે અને તે એકદમ કડો ને ખાટા લાગ્યા. એણે કીધું: આ તમે શું લઈ આવ્યા છે ? આવા ખરામ ગોળ કયાંથી લઈ આવ્યા ? ત્યારે પેલા કહે : ' હૈ? આગાળ તા લવજીભાઈને ત્યાંથી લાગ્યે છું. એ આવા ગાળ આપે ?’ ધણીએ કહ્યુ` જાએ, એને પાછો આપી આવા.’
પેલેા પાછા આપવા ગયા. એને જોઈને લવજીભાઈ સમજી ગયાં ને એલી ઊઠ્યાં-તું કેમ પાળે આળ્યે, ભાઈ ? તને ગોળ ખાટા લાગ્યું ? પણ એમાં તારાં આત્માને શું? જા જા, પાછા લઇ જા. આત્મા તે। સચ્ચિદાનંદમય છે, એને બધું ય સરખું છે.' આમ કહી પેલાને પાછે કાઢયા, ને ગાળ પાધ્યે ન લીધા.
આવાં આ દુનિયામાં દરેક કાળમાં ઘણાં અધ્યાત્મીએ ઢાય છે. માટે જ કીધુ કે કલિકાલમાં નહિ વ્રત, નહિ. જપ, નહિ તપ, કાંઈ ન હોય ને વાતા અધ્યાત્મની કરે; એવાં ઘણાં હાય છે. કેાની જેવાં ? તાજેમ ફાગણ મહિનામાં બાળકાના આખાં શરીરે રંગના લપેડા કરેલા હાય, કાળા અને ધાળે, એમ અનેક રંગ શરીરે ચાપડેલાં હાય, એ જેમ જોવાં ય ન ગમે, એની જેવાં અધ્યાત્મીએ હાય છે.
યાજ્ઞવલ્કય નામના એક મેટાં ઋષિ થઇ ગયા.. ન. પ્ર. ૧૨