________________
૧૭૬
શ્રી નદિસૂત્રનાં પ્રવચના
અધી ક્રિયાએ શું કરવા કરવી જોઈએ? આ બધુ ખાટુ છે.' આવી ભાવના પણ આપણને ન થવી જોઈએ. આવા વિચાર પણ આપણે ન કરવા જોઈએ. અન્ય દનીઓમાં પણ કહ્યું છે કે:
"
"
कलौ वेदान्तिनो भ्रान्ति, फाल्गुने बालका इव । કલિકાલમાં એકલાં અધ્યાત્મની અને આત્માની વાતા કરનારા તે ઘણાં નીકળશે, પણ દુકાને બેઠા હોય ને કોઇ કાંઇ લેવા આવ્યુ` હાય તા ત્યાં છેતરતાં વાર ન થાય.
મહુવામાં એક લવજીભાઈ નામના ગૃહસ્થ હતાં; અહુ કુશળ વેદાંતી હતાં. વેદાંતના ઘણાં જાણકાર હતાં. એ આખા દિવસ આત્માની જ વાતા કરે ‘ આત્મા તે બ્રહ્મ છે, એ સત્ છે, ચિત્ છે, અને આન ંદસ્વરૂપ છે. એને કાઈ કર્મીના લેપ નથી. આ દુનિયા તે પ્રપચ છે,
1.
માયા છે, આવી આવી અધ્યાત્મની વાત કર્યાં કરે.
એમને ગાળના વેપાર હતા. એક દિવસ દુકાને બેઠાં હતા, ત્યાં એક ભદ્ર–ભાળા માણસ એમને ત્યાં ગાળ લેવા આન્યા. એને વિશ્વાસ હતા કે ‘ લવજીભાઈ બહુ જ્ઞાની માણુસ છે, એને ત્યાં આપણે નહિં છેતરાઇએ.' એણે આવીને લવજીભાઇને કહ્યુ: · સારામાં સારા ગાળ આપે.'
ત્યારે લવજીભાઈ કહે : “તને તે સા( ગાળ જ આપવાના હોય. ખરાબ તે અપાય ?' આમ કહીને એને ના, કડછેા, કાળા પડી ગયેલા, માઢામાંય ન ઉતરે એવા ગોળ આપ્યા.