________________
જ્ઞાન ક્રિયાભ્યાં મેાક્ષ :
Gu
ચૈાગને જ માને. વ્યવહારનય ઉપર જ જતા રહે, જ્ઞાનને ન માને તે ય મેક્ષ ન મળે.
<
નિશ્ચયનય તા હજી ઘણા છેટા છે. જે એમ કહેતા હાય કે ' ક્રિયાકાંડની કાંઈ જરૂર નથી. નિશ્ચયનયથી ને જ્ઞાનયેાગથી જ મેાક્ષ મળી જશે.' તે એ જગતને ખેતરવાની વાતે છે. જો તારામાં શુદ્ધ વ્યવહાર નહિ હાય તા નિશ્ચયદ્રષ્ટિ તને નહિ મળે.
નિશ્ચયદ્રષ્ટિ હૃદયમાં રાખવી જરૂર. ‘ આત્માને કમ ના અધ થતા નથી. એ તે શુદ્ધ આત્મસ્વરૂપ છે. એ કથી લેપાતા નથી.’ આવી નિશ્ચયદૃષ્ટિ જાણવી તા જોઇએ જ. પણ એ સમજીને ક્રિયાકાંડ કરવા જોઇએ.
• નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, જે પાળે વ્યવહાર, પુણ્યવત તે પામશેજી, ભવસમુદ્રના પાર.’ નિશ્ચયદૃષ્ટિને હૃદયમાં ધારણ કર. કારણકે એની સમજણુ તેા જરૂર જોઇએ. પણ એની સાથે વ્યવહાર તા પાળવા જ જોઈએ. અને આવા જે કાઈ જીવ હાય, તે ખરેખર પુણ્યવાન છે. અને તે ભવસમુદ્રના પાર પામે છે.
જેમાં નહિ ક્રિયાકાંડ, નહિ પ્રભુપૂજા, નહિ વ્રત, નહિ નિયમ, એવાં એકલાં નિશ્ચયની વાતા કરનારા તે। દુનિચામાં ઘણાં છે. પણુ એમના ઊઉંડાણમાં જોશે તેા કાંઇ નહિ હાય. એ તે કહેશે કે આ જગમાં ચારિત્ર જ કયાં છે? શુદ્ધ-ઉત્કૃષ્ટ ચારિત્ર છે જ નહિ. માટે આ