________________
શ્રી મંદિરનાં પ્રવચને નવું કેમ આવતું બંધ થાય. ત્યાં એને શુકલધ્યાનને ત્રીજે પાય હેય. - આ રીતે જીવ દયાનગથી કર્મને નાશ કરે છે.
એ ધ્યાગ કયારે થાય? તે કર્મવેગને અભ્યાસ કરે છે ત્યારે જ. એ કર્મવેગ પણ જ્ઞાનપૂર્વક કરે, ત્યારે જ તને ધ્યાનમાં આવશે. પછી મેક્ષ મળશે.
- આમ ત્યાં કર્મવેગ અને જ્ઞાનગ–બંને વેગ સાથે બતાવ્યા છે. એક કર્મગ કે એકલે જ્ઞાન નથી કીધે. “જ્ઞાનજ્યાખ્યાં મોક્ષ' જ્ઞાનગ અને કર્મવેગ બને હેય તે જ જીવને મેક્ષ થાય.
કેઈ જે અત્યારે કહી રહ્યાં છે કે આ ક્રિયા શા માટે કરવી જોઈએ? તપ–જપનું શું કામ છે? આત્માનું સ્વરૂપે જ જાણું . એટલે મેક્ષ મળી જશે.
પણ એ બધી વાતે બેટી છે. એકલાં જ્ઞાનથીકિયા વિનાના જ્ઞાનથી–મેક્ષ હોઈ શકે જ નહિ. એ જ માટે ભગવંતે આચારાંગસૂત્રમાં પણ આચારને મુખ્ય કહ્યો છે. અને એ જ માટે કહ્યું કે
“ધન્ય તે મુનિવરરે, જે ચાલે સમભાવે, ભવ સાયર લીલાએ ઉતરે, સંયમ કિરિયા નાવે.”
એ મુનિવરેને ધન્ય છે કે “જે સમભાવે ચાલે છે. સંયમ અને ક્રિયારૂપી નાવડું એમને મળ્યું છે, અને એથી આ સંસાર સાગરને તેઓ તરી જાય છે. '. પણે એકલી જ્ઞાનયોગથી જે તરતાં નથી. અને