________________
15
કર્મબંધના ચાર કારણે
૧૭૩. એકલાં નિરાલંબન-કઈ આલંબન વિનાનાં–થાનથી પણ. કેઈ ન જ કરે. ધ્યાનમાં પણ આલંબન જોઈએ જ છે.
અન્ય દર્શનીઓએ પણ કીધું છે કે-કલિકાલમાં એવાં પણ છ થશે કે જેઓ કહેશે કે-એકલાં આત્માને જ જાણી . બીજું બધું કરવાની કાંઈ જરૂર નથી.
એ બધું કઈ રીતે કીધું છે? તેનું સ્વરૂપ અ. અધિકાર.”
,
Tી