________________
ક્રમ બધના ચાર કારણા
આમ ક્ષણે ક્ષણે જે ઉદ્વેગ થાય, ને ક્રોધ-માન-માયાની વૃત્તિઓ થયાં કરે, એનું નામ જ મરણુ કહેવાય.
૧૦:
માટે જ્ઞાનીઓ કહે છે કે એવા જે જીવ હાય કે જે ગમે તેવી સ્થિતિમાં મૂકાય, છતાં એને પાપ કરવાનુ મન ન થાય, એ એક આશ્ચય છે. કારણ કે-પાપ કરવાનું મન શાથી થાય? લેાલ હાય તા. પાપ એ લેાભના ઘરનુ છે. જેને લાભ નથી, એને એવું મન ન જ થાય. આવા લાભ સર્વાંગુણના વિનાશ કરનાર છે. એ દશમે ગુણુઠાણું જાય. આમ દશમે ગુણુઠાણું ખધાં કષાયા ચાલ્યાં જાય છે, ત્યાર પછી ક્રમ ધનુ એક કારણ મન. વચન-કાયાના ચેાગ' રહ્યાં.
ચેાગ પણ ક્રમ ખંધનું કારણ છે. એનાથી શાતા. વેદનીય ખંધાય છે. એ પણ કમ તા છે જ ને ? એ જ્યાં સુધી ખંધાય, ત્યાં સુધી મેાક્ષ કઈ રીતે મળે માટે કેવલીભગવંતા યાગનિરાધની પ્રક્રિયા કરે. એ પ્રક્રિયા. બહુ મોટી છે.
ત્યાં એ શુ કરે ? એમનું આયુષ્ય કર્મો એછુ હાય, ને ખીજાં ત્રણ કેમેŕ આયુષ્ય કરતાં વધારે પડયાં હાય, તા એના નાશ કરવા માટે એને આયુષ્યની સાથે સમાન કરવા માટે, એ કેવળીસમુદૃઘાત કરે છે. એ આ સમયના છે. એનાથી ખમાં ય કાં સરખાં થઈ જાય. એ પછી પાતે ત્રણ યાગી, નરાય કરે. એટલે