________________
૧૪૬
શ્રી નદિસૂત્રનાં પ્રવચના
પ્રધાન છે. કોઇ દિ' હાસ્યથી કે ભયથી, સગથી કે દ્વેષથી, કોઇ રીતે એ અસત્ય ન જ બેલે. અને— शान्ता महर्षयो, नैते, वदन्ति वितथं क्वचित् । वीता वीतरागा, निर्ममा निष्परिग्रहाः ||
"
"
આ જૈન મુનિએ આવીને જે એલી ગયાં-‘ દેશ ! એ એમનું વચન કઇ દિવસ અસત્ય ન હાય. કારણ કે–જેમને રાગ નથી, દ્વેષ નથી, શરીર પર પણ જેમને મમત્વ નથી, જગત્ પરથી જેમણે મેહ-મમત્વ છેડી દીધા છે, અને દરેક જાતના પરિગ્રહથી રહિત છે, એ કદી પણ અસત્ય ન જ ખાલે. માટે ખરું તત્ત્વ શું છે ? તે સાચે સાચું કહી દે. નહિ તે તમારે શિરચ્છેદ કરીશ.’
મનુસ્મૃતિમાં કીધું' છે : જ્યારે આપદ્ધર્મ આવે, મરણ આવે, મસ્તક કપાવાના સમય આવે, ત્યારે જેવુ... હાય તેવું કહી દેવું. સાચુ કહી દેવું. ત્યાં સુધી સાચું ન ખેલવું. ‘જ્યાં ચથાતથ તથ્ય, શિરછે? ૢિ નાન્યથા ।'
અહીં પણ પેલાં આચાય કહે છે : ‘ આ યજ્ઞના જે સ્ત ંભ છે, તેની નીચે અરિહંત મહારાજની—શાંતિનાથ ભગવાનની એક પ્રતિમા છે, એમના પ્રભાવથી આ યજ્ઞ નિવિઘ્ને ચાલે છે. અને એ જ સાચું તત્ત્વ છે. ત્યાર સુધી મેં તમને છેતર્યા છે. માટે આજથી હું તમારો ગુરૂ નથી. જે સત્ય ગુરૂ હાય તેને તમે શોધી લેજો. ’
6
શષ્ય ભવને ખાત્રી થઈ જાય છે કે · સાચું તત્ત્વ આ જ છે.' એટલે એના આચાય ને એ કહે છે કે : નહિ, તમે જ મારાં સાચાં ગુરૂ છે. તમે જ મને આજે સાચું