________________
તર-અતવને નિર્ણય પાછાં ભાવનગર જવું, અને ત્યાં એક આશ્રમ- કુટિર-આધીને હું રહીશ. - તે વખતે પાછાં ફરતાં વચમાં અમદાવાદ આવ્યું, ત્યાં મહારાજજી પાસે મળવા આવે છે. તે વખતે તેમણે કહ્યું કે : “સાહેબ ! જૈનધર્મને જે ત્યાગ છે, એ ત્યાગ મેં કયાંય નથી જે.” પછી તેઓ બેલ્યા છે કેઃ “કેઈ બિલાં, કેઈ બકુલા, પહેરા ફકીરા ખિલકા, કેઈ સફા ન દેખા દિલકા.
એનો અર્થ છે? તે આ જગતમાં કેઈ બિલી જેવાં દેખાયાં. કયારે ઉંદર આવે ને પકડી લઉં ? કઈ વળી બગલા જેવાં દેખાયા. જ્યારે માછલી આવે ને પકડીને ખાઈ જઉં ? સંન્યાસી હોવા છતાં અમારામાં કેઈનું દિલ સાફ નથી. હવે તે મેં સંન્યાસ લીધે એ લીધા. હવે ઘરે નહિ જાઉં. જુદો આશ્રમ કરીને રહીશ, ને પ્રભુભજનમાં દિવસે પસાર કરીશ.
આ બતાવે છે કે “પ્રભુ મહાવીરના ધમ જે પ્રભાવ જગતમાં કેઇન નથી.
ત્યાં શય્યભવભટ્ટ પેલાં આચાર્યને પૂછે છે કે “સાચું બેલે. ખરું તત્ત્વ શું છે ?” મારા હૃદયમાં શંકા શાથી આવી? તે
अचिन्तयच्चोपशमप्रधानाः साधवो ह्यमी । न मृषावादिन इति, तत्त्वे संदेग्धि मे मनः ॥
“આ વીતરાગ-જૈન ધર્મના મુનિઓ ઉપશમ નં. પ્ર. ૧૦