________________
૧૪૭
તરવ–અતત્વને નિર્ણય તત્ત્વ બતાવ્યું છે. આમ કહીને એમને સોનું રૂપું વગેરે અનેક વસ્તુઓ ભેટ આપે છે.
- ત્યારપછી એ પેલાં મુનિઓને શોધવા નીકળે છે. તપાસ કરતાં કરતાં ઉપાશ્રયે જાય છે, ને ગુરૂમહારાજાને સાચું તત્વ પૂછે છે. ત્યારે તેઓ પાંચ મહાવ્રત બતાવે છે,–
“विरयामो पाणाइवायाओ, विरयामो मुसावायाओ, विरयामो अदिन्नादाणाओ, विरयामो मेहुणाओ, विरयामो परिग्गहाओ.''
કઈ જીવને ત્રાસ, ભય, પરિતાપ ન આપો. કઈ દિવસ પ્રાણુતે પણ અસત્ય બોલવું નહિ. કઈ દિ' કેઈનું ન આપેલું લેવું નહિ.
નિષ્કલંક બ્રહ્મચર્ય પાળવું ‘કરતા મત્રાજ્ઞ, સર્વતો મૈથુર ચકન' અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય જે પાળે છે, તે ઊર્ધ્વતા બને છે.
અને અપરિગ્રહી રહેવું. કઈ જાતને મોહ-મમતા ને પરિગ્રહ ન રાખ.
આ પાંચ મહાવ્રતે પાળવાં, એ અમારે ધર્મ છે. અને એ જ સાચું તત્વ છે.
આ સાંભળીને એ જ વખતે શય્યભવભટ્ટ ગુરૂમહારાજા પાસે પ્રત્રજ્યા લે છે, અને અભ્યાસ કરીને ચોદપૂર્વધર થાય છે.
એમની દીક્ષા વખતે એમની સ્ત્રી ગર્ભવતી હતી. એ વખતે એના કુટુંબીઓ ને સ્વજને કહે કેઃ “આ વિદ્વાન અને સમજુ બ્રાહ્મણ છતાં સ્ત્રીની પણ દયા ન રાખી,