________________
પ્રથમ જ્ઞાન પછી દવા
૧૩૩ હોય ને જુઓ, તે જુદું લાગશે. અને સૂર્યના પ્રકાશમાં એ જુદું દેખાશે.
આમ એક જ ફળને જેમ જુદી જુદી વ્યક્તિઓ કાળ અને દેશને ભેદે જુદી જુદી રીતે જુએ છે, ને પછી એમને એમાં આગ્રહ બંધાઈ જાય કે આ ફળ આવું જ છે. બીજે કહે-“ના ના, એવું નથી, આવું છે. આ કદાગ્રહ બંધાય એનું નામ જ દર્શન થઈ ગયું.
દર્શન જે હવા જજુઓ તે એઘ નજરને ફરે .”
જગમાં જુદાં જુદાં અનેક દર્શને થયાં. સાંખ્ય દર્શન, ચગદર્શન, પૂર્વમીમાંસા, ઉત્તર મીમાંસા, વૈશેષિક દર્શન, ન્યાયદર્શન, બૌદ્ધ દર્શન, એવાં અનેક દર્શન થયાં. એ બધાં જુદી જુદી દષ્ટિ ને જુદી જુદી માન્યતાની અપેક્ષાએ થયાં છે. એ જુદી જુદી દષ્ટિ–માન્યતાનું નામ જ ઓઘદષ્ટિ.
ત્યારે ગદ્રષ્ટિમાં એવાં ભેદ ન હેય. “ભેદ થિરાદિક દષ્ટિમાં, સમકિતદષ્ટિને હેરે છે. પરમાત્માના વચન સાંભળવા પૂર્વક જે શ્રદ્ધા થવી એનું નામ ચેંગદષ્ટિ.
આ ગની આઠ દષ્ટિમાંથી પહેલી-મિત્રા, તારા, બલા ને દીપ્રા આ-ચાર દષ્ટિ મિથ્યાત્વીને પણ હોય છે. અને બીજી-સ્થિરા, કાન્તા પ્રભા અને પરા એ–ચાર દષ્ટિ જીવ જ્યારે ગ્રંથિભેદ કર્યા પછી સમક્તિ પામે છે-કોઈ ઉપશમ સમક્તિ પામે, ને કોઈ ક્ષયશમ સમક્તિ પામે– એ પામ્યા પછી એને સ્થિરાદિ ચાર યુગદષ્ટિએ આવે.
એ સમતિનું સ્વરૂપ શું? ને કઈ રીતે પામે? એ