________________
જ્ઞાની
પ્રથમણાન પછીથ્યા
दानेन भोगं, दयया सुरूपं, ध्यानेन मोक्षं तपसेष्टसिद्धिम् ।
सत्येन वाक्य प्रशमेन पूजां. वृत्तेन जन्माग्रमुपैति मर्त्यः ॥
અજ્ઞાની.
..
ગઈકાલે શાસ્ત્રકાર મહારાજાએ પરોપકારનું સ્વરૂપ બતાવતાં વચમાં નિરૂપણ કર્યુ કે હે ગીતાર્થી ! જો તમને પરમાત્માનું તી કેમ સદાકાળ ચાલે ? એના અવ્યવદ કેમ રહે?’ એવી ઇચ્છા હાય તા તમે પહેલી દેશના દાનધર્મની જ આપજે. તેા જ તી ચાલશે. કારણકે–સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંઘ સદાકાળ રહે, તે જ આ પરમાત્માનું તી રહે. એ સંઘ કયારે રહે ? જો જગમાં દાનધમ રહે તે. કારણ કે-શરીર ધર્માધાર છે. એને ખાવા જોઇએ, પીવા જોઈ એ, ને ઢાંકવા માટે કપડાં પણ જોઇએ. એ બધું દાનધમ વિના ન બની શકે.
દાન ધર્મ એ કેવી વસ્તુ છે ?
તા-દરેક જીવાને અનેક જાતના પાપે! હાય છે. આ ભવના પાપને પ્રારબ્ધકમ કહેવાય, ને ભવાંતરના-ક્રોડા ભવના–પાપ જીવે જે આંધ્યા છે, એ સ`ચિત કમ' છે. એ જ્યારે ભાગવાશે ત્યારે કના જુદી જુદી જાતના વિપાક