________________
મહુ-શ્રાવકે
૧૨૫
ત્યારે આ બધાંમાં પહેલું શું આવ્યું? તે પહેલે કૃપણુતાદોષ ન જોઈએ. ત્યારે જ આ બધું થાય. માટે જ જ્ઞાનીઓ કહે છે કે– હે મુનિઓ ! તમે દાનને ઉપદેશ પહેલે આપજે.
ચારે ધર્મમાં દાનધર્મ મુખ્ય છે. તે શું તપશ્ચર્યા ઓછી છે? ના. અને ભાવનાથી તે કેવળજ્ઞાન થાય છે. ને બ્રહ્મચર્યથી તે નવ નારદે પણ મોક્ષે જાય છે. તે છતાં મહને ત્યાગ થશે તે જ બધું થશે, માટે પ્રથમ દાનધર્મ કીધું છે. અને પહેલી એની દેશના આપવાની કહી છે.
એ પણ ચગ્ય અધિકારીને જ દેજે. જેમ પાડા પાણી પીએ, ત્યારે બધું પાણ ડહોળીને પછી પીએ, એવાને
ગ્ય નથી કીધાં. પણ બકરું પાછું કઈ રીતે પીએ, એ ખબર છે? એ ખૂણામાં જઈને પીએ. અને જરાય ડહોળ્યા વિના પીએ. એવાં અધિકારી જીવ જોઈએ. એવાં એગ્ય અને અધિકારી કેણ અને કેવાં હોય? તે જે શ્રદ્ધાનંત પુરુષ હોય, સુપાત્રમાં ભક્તિવંત હય, ઘરે કેઈ સાધુ સાધવી કે શ્રાવક કે શ્રાવિકા આવ્યા હોય તે એને ઉલ્લાસ ને આનંદ . થાય કે- મારાં ઘેર ગુરુમહારાજ કયાંથી? સાધર્મિક ક્યાંથી? આવા જીને તમે દાનની દેશના દેજે. એથી એની કૃપણુતા નાશ પામશે, એની આશય-વિશુદ્ધિ થશે, ને તેજ એ પરોપકાર કરી શકશે.
એ પપકાર દ્રવ્ય-ભાવ બે પ્રકારનું છે. આ નદિસૂત્ર એ ક્યા પોપકારને પ્રકાર છે? તેનું સ્વરૂપ અગ્રે અધિકાર..