________________
શ્રી નંદિસૂત્રનાં પ્રવચન તારી લક્ષમીને તું ઉપગ કર, કઈ રીતે? ભક્તિથી ના ભક્તિથી નહિ. ભક્તિ તે જ્યાં ગુણ હોય, ત્યાં જ થાય. ત્યારે આ બધાંમાં લક્ષ્મીને ઉપયોગ શી રીતે કરે? તે અનુકંપા અને દયાથી તું એમને દાન કરજે.
- “ સ્વાહાળેછા અનુષ્પ–પારકાના દુઃખને દૂર કરવાની ઈચ્છા, એનું નામ અનુકંપા-દયા. કેઈ દુઃખી મળે, ભૂખે મળે, એના દુઃખે હું કઈ રીતે દૂર કરું? એવી અનુકંપા તું અખ. પણ દાન આપી દીધાં પછી એના ગુણ અવગુણ તારે નહિ જેવાના. તેં એક બ્રાહ્મણને ભેટ આપી દીધો. પછી એ એનાથી જંગલ જાય કે પાણી પીએ, એની તારે ચિંતા નથી કરવાની કે- હાય હાય, આ તે મારાં લેવાથી જંગલી જાય છે. તારે તે મેહનો ત્યાગ કરીને દાન આપવાનું છે. કેઈ અન્નને, કેઈ શરીરને, કઈ મનને દુઃખી હોય, ત્યાં તું અનુકંપાથી તારી લક્ષ્મીને સદુપયેગ કરજે.
અને આ બધું યથાશક્તિ કરવાનું કીધું છે. શક્તિથી વધુ કરવાનું શાસ્ત્રમાં નથી કીધું. તારી શક્તિ તું ગોપવીશ નહિ. અને શક્તિ ઉપરાંત કરીશ નહિ. “યથાશક્તિ કરે પચ્ચક્ખાણું, એ છે જિનવરજીની આણ.”
તે આ રીતે જે બારે વ્રતનું પાલન કરતે હોય, બહુમાનથી સાતે ક્ષેત્રમાં, અને અનુકંપથી ઈતરમાં પણ જાતને સદુપયેગ કરતે હોય, તેને હે મહારાજા ! મહાશ્રા