________________
મહા-માવક
rig
શાસ્ત્રના વાંચનમાં એકવાર કુમારપાળ રાજા પ્રશ્ન કરે છે કે - ‘હૈ પ્રા ! હું' મહાશ્રાવક કહેવાઉ કે નહિ ?”
ત્યાં તેઓ કહે છે કે : ના, તમે તે પરમાત કહેવાવ. પણ મહાશ્રાવક નહિ. કારણ કે મહાશ્રાવક કાણુ કહેવાય ? તા—
एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चाऽतिदीनेषु, महाश्रावक उच्यते ॥
આ રીતે જે વ્રત એટલે ખારવ્રતધારી હાય, એ વ્રતાનું આનંદથી પરિપાલન કરતા હોય, અને પેાતાની ભક્તિએ કરીને કે-મારે આ બધાં પૂજનીક છે. મારે તેમની ભક્તિ કરવી જોઈ એ’–એ ભક્તિપૂર્વક જિનેશ્વરના મદિરા, જિનેશ્વરદેવની મૂર્તિઓ, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા, એ સાતે ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીના સદુપયેાગ તપાલનપૂર્વક કરતા હોય. એ કઇ રીતે ? દયાથી ને અનુકંપાથી નહિ, પણ મહુમાનથી. મારા ભાગ્યના ઉદય છે કે-આજે મેં સામિકની, ગુરુમહારાજાની, મંદિરની, જ્ઞાનની ભક્તિ કરી. આવે એને આનંદ આનંદ ડાય, એનાં રૂંવાડા પણ ત્યાં વિકસિત થઈ જાય.
આવુ હાય એને મહાશ્રાવક કહેવાય ?
તેા ના, હજી વાર છે.
આ બધુ... હાય, તપાલન કરે અને સાતે ક્ષેત્રોમાં લક્ષ્મીના સપંચાંગ પણુ કરે. અને એની સાથે અતિકૌન, જૈન સિવાયના ખાકીના જે છે–જૈનેતરો તે લેાકામાં પણ