________________
સજજન અને દુર્જનનો તફાવત
૧૧૧ ભોગપંક તજી ઉપર બેઠાં, પંકજ પરે જે ન્યારા, સિંહ પરે નિજ વિકમ શૂરા, ત્રિભુવન જન આધારા.
જેઓ ભેગરૂપી કાદવમાં ઉત્પન્ન તે થયા, વૃદ્ધિ તે પામ્યા, પણ કમળની જેમ ભેગ-કાદવની ઉપર આવીને બેસી જાય છે. કેઈ જાતને લેપ એમને નથી લાગતું. કમળ જેમ પાણી ને કાદવથી નિર્લેપ બને છે, તેમ જેમણે સંયમ લીધે છે, તેવાં મુનિવરે ને પણ ભેગરૂપી કાદવ ને સંસારરૂપી પાણીને લેપ ન હોય. અને સંયમના પાલનમાં સિંહની પેઠે મહાન પરાક્રમી હોય. જેમ સિંહની સામે ગમે તેવાં હાથી આવે, તે ય એ એને નાશ કરે છે. એમ ગમે તેવા દે આવે, પણ એને આ મુનિ તેડી નાખે. આવાં મુનિ જગના આધાર છે. કારણ કે દરેક જીવનું કલ્યાણ કેમ થાય? એકાંત હિત કેમ થાય ? આવી એમના હૃદયમાં ભાવના છે. માટે એ આધાર છે.
એવાં એ મુનિઓને કીધું છે કે તમે પર પરિણતિને પિતાની માનશે નહિ. પારકી ચિંતા કરશે નહિ. જે કરશો તે તમે આર્તધ્યાનમાં ને રૌદ્રધ્યાનમાં પડી જશે. પછી તમારી જ્ઞાન દશા નાશ પામશે. અને પછી-“મારે આ મેશનું કારણ છે, અને આ બંધનું કારણ છે; આવાં વિચારથી મને કેવો બંધ પડશે? કેવા કર્મો, રસ, દળિયાં હું બાંધીશ? આવો વિચાર તમને નહિ આવે. અને પારકાની ચિંતા કરતાં કરતાં આત્માને પહેલું ગુણઠાણું