________________
૧૧૨
આવી જશે. માટે જ્ઞાનીએ અધમ ચિંતા પારકાની છે.
શ્રી નંદસૂત્રનાં પ્રવચન
કીધું કે જગતમાં અધમમાં
આમ ચાર પ્રકારની ચિતા બતાવી છે. એમાં પરોપકારની ચિંતા જેને હાય, તેને ઉત્તમ પુરૂષો કીધાં છે. એ પરોપકાર કઇ રીતે થાયછે ? એના ભેદ કેટલાં? તા એ એ પ્રકારના છે દ્રવ્યથી ને ભાવથી. અહી ભાવથી પરેાપકાર લેવાને છે. અને કૃષ્ણુતા દોષ દૂર થાય તે જ પરાપકાર થાય, એ બધાનું સ્વરૂપ અગ્રે અધિકાર....