________________
૫
ૐ તૃષ્ણા ! હવે તા છેડ
નમિરાજષિ પ્રત્યેક બુધ મિથિલાનગરીમાં થયા છે. મિરાયા વિવેસું.' એમને દાઢુજ્વર થયા છે. આખાં શરીરે દાડુ દાહ થઇ ગયેા છે. વૈદ્યોએ ઘણાં ઉપચારો કર્યાં, પણ તે નિષ્ફળ ગયાં, ત્યારે એની રાણીએ ચંદન ઘસીને એના શરીરે ચાપડે છે. ખીજું કાઈ નહિ, પણ રાણીએ પેાતે ચદન ઘસે છે.
એ રાણીએએ હાથમાં કકણુ-બ ંગડીઓ પહેરી છે. મિરાજાને એટલે બધા દાના વિકાર થયા છે કે એ કંકણુ અથડાય એના શબ્દ સહન નથી થતા. ત્યારે રાણીએ હાથમાંથી વધારાના કંકણુ કાઢી નાંખે છે. એકેક જ રાખે છે. એ કંકણ ભેગાં થાય તે શબ્દ થાય ને ?
ત્યારે
રાજા
સંભળાતા ?
જ્યારે શબ્દ આવતા ખધ થઇ ગયા, પૂછે છેઃ આમ કેમ ? મને શબ્દ કેમ નથી
ત્યારે કહે છે કે તમને સહન નથી થતુ, દુ:ખ થાય છે, માટે અમે હાથમાં એકેક કાંકણુ રાખીને ખીજા કાઢી નાખ્યા છે. તેથી અવાજ નથી સભળાતા,
ત્યારે તરત જ નમિરાજાને મનમાં થાય છે કે આહા! સંજ્ઞોનો ઘુ ટુä’,- સંચાગ જ દુઃખ છે. એ કંકણુ હતાં તા મને દુ:ખ થતું હતું. હવે નથી તેા મને દુઃખ પણ નથી થતુ માટે જગતમાં સયાગ એ જ દુઃખ છે. ત્યાં તરત જ એમને વૈરાગ્ય થાય છે કે-“મને આમાંથી સારુ થાય તેા હું પ્રત્રજ્યા લઈશ.' જ્ઞાનીઓ કહે છે કે: