________________
શ્રી નદિત્રનાં પ્રવચને
કોઈએ વળી કીધું': ‘તુ સ્વિટઝરલેન્ડ જા. જનજા અમેરિકા જા. જાવા ને સુમાત્રામાં જા. દિરયા એળંગીને પરદેશ જા, તને ઘણું ધન મળશે.' તે મેં એ પણ કર્યું. દરિયામાં અહીં રત્ન મળશે, ને અહી' મેાતી મળશે, એ આશાએ દરિયાના દરિયાના ફેંદી નાખ્યા. પણ કાંઇ ન મળ્યું,
૫૪
કાઇ કહે: તે કોઈ રાજાની સેવા કરી છે? જા, રાજાની સેવા કર.’ તે મેં એ પણ કામ કર્યુ. પણ મને ખબર નહિ કે રાજા કેાઈના મિત્ર હોતા નથી. રાજા મિત્ર નહિ ને ગુદા પવિત્ર નહિ.' મેં રાજાને સ`તેષ પમાડયાં. કંઈક ચાટુવચન કહ્યાં. એની નાકરીને સેવા કરી. પણ તે ય મને કાંઇ ન મળ્યું.
મંત્રની
જા. ત્યાં
કેાઈ એ વળી ખીજું બતાવ્યું કે-તું આ આરાધના કર. આ મંત્રના જાપ કર. તું મસાણે રાત રહે, ને આમ કુંડાળાએ કરીને એમાં જાપ કર. તને બધુ મળશે.' લક્ષ્મી માટે મેં એ બધું પણ કર્યું”. મસાણમાં ગયા. જંગલમાં ગયેા. ત્યાં મંત્રની આરાધના કરી. અનેક રાત ઉજાગરાએ કર્યાં. પણ હૈ તૃષ્ણા દેવી ! મનેમારાં નશીમાં જ નહિ-તે-કાણી કોડી પણ ન મળી. જેવા હતા તેવા જ રહ્યો. માટે હવે તે મને છેડ. આવી આ આશા છે. ક્રુર હૈં આપાલસમા વિસાલ્ટા' આ તૃષ્ણાં આકાશ સમાન વિશાળ છે. આકાશના છેડા આવે છે?' એના જેવી જ આ વિશાળ છે.