________________
૫૪
શ્રી નંદસૂત્રનાં પ્રવયના એ સ્વસ્થતા જે આત્માને કુદરતી રીતે જ મળે, તે પછી ખાવાની જરૂર શી છે? મોક્ષમાં આવીજ સ્વસ્થતા છે, માટે ત્યાં ખાવા પીવાની જરૂર નથી. માટે જ મોક્ષનું સ્વરૂપ બતાડતાં કીધું છે કે -
यन्न दुःखेन संभिन्नं, न च भ्रष्टमनन्तरम । अभिलाषापनीतं च, तज्ज्ञेयं परमं पदम् ।।
જેમાં દુખને કણી ય નથી, એવું પદ મેક્ષનું જ છે. જગતના તમામ સુખે દુઃખથી મિશ્રિત છે, દુઃખની ભેળસેળવાળાં છે. કેઈ પણ જાતની સેળભેળ વિનાનું સુખ હોય તે તે મેક્ષનું સુખ છે.
એટલું જ નહિ, પણ આ સંસારના સુખે નાશવંત છે. લક્ષ્મી હોય, સ્ત્રી હોય, ત્યાં સુધી સુખ.એ ચાલ્યું જાય તે દુઃખ, સદાકાળ કેઈ સુખ નથી. ત્યારે મેક્ષનું સુખ કેવું છે? 7 = અણમનન્ત' એ સુખ મળ્યાં પછી કઈ દિવસ ચાલ્યું જવાનું નથી. પણ સાદિ અનંતભાવે સદાકાળ રહેવાનું જ છે. એ કઈ દિવસ વિનાશવંત નથી. કારણ કે એ પરાધીન નથી.
અને એ સુખ મળ્યાં પછી બીજાં સુખની અભિલાષા પણ નથી થવાની. અભિલાષા ક્યાં થાય? જ્યાં અલ્પસુખ હય, પરિપૂર્ણભાવ ન હોય, ત્યાં જીવને અભિલાષા હોય. એને લાખ મળે તે દસ લાખની અભિલાષા કરે. અને દસ લાખ મળે તે ક્રોડ કેમ મળે? તેની જ એને ઝંખના હેય. કોડ મળે તે અબજ કયારે મળે, તેની