________________
પરાધીનતા: પરદુ:ખ
૪૭
એમ હે માનવ ! તે” ગળામાં લાખ રુપિયાના હીશના હાર પહેર્યાં હશે, અને ગમે તેવાં આભૂષણા પહેર્યાં હશે, પણ જો કાઈ લેણદારના, કાયદાના, અને કુટુંબના દુઃખા હશે તેા રોજ સવાશેર લેાહી સૂકાશે.
ખીજાપણુ સંસારના સુખેા કેવાં દુઃખવાળાં છે? અને મેક્ષ કેવા સુખમય છે? તે કઈ રીતે મેળવવા ? તે આગળ બતાવાશે.