SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શુભાશીર્વાદથી દેવશ્રીના શુભાશીર્વાદથી વિ. સ. ૨૦૩૨ ના દિવાળીના દિવસે પૂર્ણ થયા. અને તેની બધી માટે અમદાવાદ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદ્રયસૂરિજી મ. ઉપર માકલી આપી. તેઓશ્રીને તપાસીને તુરત તે મુદ્રણ કરવા માટે શ્રી રજનીકાંતભાઈ ને આપી પણ દીધી, જેથી ટૂંક ગાળામાં આ અનુવાદ છપાઈ ગયા. જે પ્રાકૃત ભાષાના જાણનાર નહાય તે આ અનુવાદ દ્વારા પણ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવંતનું ચરિત્ર સારી રીતે જાણી શકશે. અને રિકસનાવિયેના અભ્યાસ કરનારા પણ કાઈ ઠેકાણે સમજમાં ન આવે, તેના ઉકેલ આ અનુવાદથી કરી શકશે. પૂ. આચાય દેવે ચંદરાયચરિય' અને સહનાહચરિય' સરલ–સુએધ પ્રાકૃત ભાષામાં રચેલ છે, સાથે સાથે વ્યાકરણને લગતા કર્તાર, કણ વગેરે પ્રયાગા, શબ્દજ્ઞાન, વિભક્તિના જુદા જુદા પ્રત્યેાગા, કાળના પ્રયાગા, પ્રેરક-ઇચ્છાદક પ્રયોગા આદિના જુદે જુદે સ્થળે પ્રયાગ કરી સરળ ભાષામાં પણ પ્રાકૃત ભાષાજ્ઞાન મેળવનાર માટે ઘણા ઉપકાર કરેલ છે. અત્યારે તેા પ્રાકૃત વ્યાકરણજ્ઞાન માટે પ્રાકૃતવિજ્ઞાનપાઠમાળા, તે પછી વાંચન માટે ચંદરાયચરિય', ઉસહનાહચરિય' મુખ્યપણે ઉપયાગી થઈ પડડ્યા છે. તે પછી આગળ વધનારા માટે સમરાઈકહા, સવેગર્ગશાળા, પઉમચરિય' આદિ અનેક ગ્રન્થા છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy