SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે સ્વર્ગસ્થ પૂ. આચાર્યદેવશ્રીએ પિતાનું સમગ્ર જીવન જ્ઞાન-ધ્યાનમાં પસાર કરી, પ્રાકૃતભાષાના સુંદર ગ્રન્થોની રચના દ્વારા આત્મકલ્યાણ કરવા સાથે અન્ય છ ઉપર પણ મહાન ઉપકાર કરેલ છે. આ અનુવાદ દ્વારા સામાન્ય જને પણ પરમાત્માનું ચરિત્ર જાણું ઉત્તમ સાહિત્યના વાંચન દ્વારા પિતાનું જીવન ઉચ્ચકોટિનું બનાવી, દશન-જ્ઞાન-ચારિત્રની આરાધના દ્વારા કર્મક્ષય કરી, શીધ્રપણે મુક્તિપદના પરમસુખના ભાગી બને એ જ અંતરની અભિલાષા. સિદ્ધક્ષેત્ર લિ. સંઘસેવક પાદલિપ્તપુર કપૂરચંદ રણછોડદાસ વાયા વિ. સં. ૨૦૩૩ અધ્યાપક વૈશાખ સુદ 9 શ્રી જૈન સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળા સોમવાર તા. ૨૪-૪-૭૭
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy