________________
અર્પણ
શ્રમણજીવનના જે પરમ વાત્સલ્ય-નિધિ, પરમ ગુરુદેવશ્રીએ સુંદર હિતશિક્ષા વડે મારા જીવનનું ઘડતર કર્યું તે પરોપકારી, પરમ હિતેચ્છુ સ્વર્ગસ્થ ગુરુ-ભગવંત શ્રી ચંદ્રવિજયજી મહારાજાના પરમ પાવન આત્માને ભક્તિભર્યા હૈયે આ ચરિત્ર સમર્પિત કરું છું.
મુનિ મહદય વિજયજી