SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પ્રસ્તાવ ૪૬૫ તેણે નિરસ્ત (ખાલી) કરી નાખ્યું. એમણે પૃથ્વી પર કરાવેલાં ધર્મસ્થાનાની સમસ્ત સંખ્યા તા કેવળી ભગવાન્ જ જાણી શકે. કહ્યુ છે કે તે મ`ત્રીશ્વરાએ દરેક નગર, ગામ, મા, પર્વત અને સ્થળેામાં વાવ, કૂવા, પરબ, ઉદ્યાન, સાવર, પ્રાસાદ અને દાનશાળા વગેરે જે નવીન ધર્મ સ્થાના કરાવ્યાં તથા જીર્ણોદ્ધાર કરાવ્યાં તેની સ`ખ્યા પણ કરવી મુશ્કેલ છે, પરંતુ જો મેદિની (વસુધા) તે જાણતી હોય તા કેાણ જાણે ? વળી શંભુના જે શ્વાસેાશ્વાસ ગણી શકે અને માર્કેડ મુનિના નેત્રાન્સીલન મીલન કળી શકે તે બુદ્ધમાન પણ જો પેાતાના ઇતર વ્યાપારને ત્યાગ કરીને એ મ`ત્રીશ્વરાએ કરેલા સુકૃત્યાની ગણના કરવા તત્પર થાય તા કદાચ પાર પામે. 9 વિવિધ બહુશ્રુતાના મુખથી સાંભળીને તથા વિવિધપ્રબધામાં વાંચીને સ` એકત્ર કરી પુણ્યાનુભાવથી કલિત અને કલિના તાપને દૂર કરનાર એવું આ શ્રી વસ્તુપાલનુ ચરિત્ર મે... રચ્યું છે. પ્રાચીન કવિવાની રચનામાંથી બુદ્ધિ અનુસારે બધા સાર લઈ ને મંત્રીશ્વરાનું આ અદ્દભુત ચરિત્ર રચતાં, મારાથી કંઇ ચૂનાધિક લખાઈ ગયુ` હાય તા તેની સુજ્ઞજનો એ ક્ષમા કરવી. સદ્ગુરુના પ્રસાદથી આ ચરિત્ર રચતાં મને જે સુકૃત પ્રાપ્ત થયું હોય તેનાથી સસારપત વિશ્વજનાના ઉપકાર કરવામાં શિવસુખના બીજરૂપ એવી પ્રસક્તિ મને પ્રાપ્ત થાઓ.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy