________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
નેમિનાથના બે ખત્તક કરાવ્યા. નગરના ઉન્નત જિનચૈત્યના ઉદ્ધાર કરીને ભારતીપુત્રરૂપ એવા તેણે ભારતી કીર્તિના ઉદ્ધાર કર્યો. વળી પેાતાની જન્મભૂમિના સાવાલય નામના ગામમાં સમસ્ત જિનચૈત્યેા તથા શિવરૌત્યાના ઉદ્ધાર કરાવ્યેા. માંડલમાં તેણે શ્રી આદિનાથનુ` રૌત્ય કરાવ્યું અને માઢ પસહીમાં મૂળનાયકની સ્થાપના કરી. શ્રી કુમારવિહાર નામના રૌત્યના તેણે ઉદ્ધાર કરાવ્યા કે જેથી તે ચૈત્ય ધ્વારૂપ ભુજાઓ ઊંચી કરીને જાણે નૃત્ય કરતુ હાય તેવું જણાવા લાગ્યું. વળી અણુહિલ્લપુરના ભૂષણરૂપ એવા પંચાસરા નામના જિનમંદિરમાં તેણે મૂળનાયકની સ્થાપના કરી. સપ્રતિ રાજા સમાન તેણે ભીમપલ્લીમાં એક જિનરથ કરાવી આપ્યા, જે અત્યાર સુજ્ઞ જનામાં રાજા (ચંદ્ર)ની જેવા શેાભે છે. પ્રહલાદનપુરી અને ચંદ્રાવતીમાં પેાતાની પુણ્યલક્ષ્મીરૂપ કામિનીના કુંડલ સમાન એ જિનચૈત્ય કરાવ્યાં. વસ`તસ્થાનક, અવંતિ અને નાશિક્યના જિનચૈત્યેામાં તેણે જિનખિમસહિત અર્હòત્તક કરાવ્યાં. ખદિરાલયમાં તેણે આદિનાથનુ ચૈત્ય અને તેજપાલે વધુ માનજિનનુ શૈત્ય કાબુ
વટ નગરમાં તેણે એક નેમિચૈત્ય નવીન કરાવ્યું તથા દેહપલ્લી અને ખેટમાં જુદાં જુદાં જિનચૈત્ય કરાવ્યાં. શ્રી શંખપુરમાં શાંતિનાથનું મંદિર અને સાંબવસહીમાં ભુવનાત્તમ એવું શ્રી આદિનાથનુ' ચૈત્ય કરાવ્યુ. તેણે પુષ્કળ તીથ યાત્રાઓ કરી, ધન આપીને ઘણા પાત્રાને કૃતાર્થ કર્યાં, ઘણા પરોપકાર કર્યો અને સંસારરૂપ કેદખાનું
૪૬૪