SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ek अंतः सुप्तजगन्नाथ निद्राभंग भयादिव ॥ " ‘અંદર સુતેલા જગન્નાથ (શ્રીકૃષ્ણ)ની નિદ્રાના ભગના એને ભય લાગતા હોય એમ જણાય છે.’ આ પ્રમાણે સમસ્યા પૂરવાથી પ્રસન્ન થયેલા વસ્તુપાલ મંત્રીએ તે વિને સેાળ નામીચા અશ્વો ભેટ આપ્યા. પછી આનંદની ખાતર મંત્રીએ કવીશ્વરાની આગળ સમસ્યાનુ એક પદ કહ્યુ.. કેઃ— ૪૦૦ काक:- किंवा क्रमेलकः એટલે એક કવીશ્વરે તેની પૂર્ત્તિ કરી કે ઃ— t′ येनागच्छन्ममाख्यातो येनानीतश्च मे पतिः । प्रथमं सखि कः पूज्यः काकः किंवा क्रमेलकः " ॥ 66 97 6 હું સિખ ! કાગડાએ મારા પતિના આગમનના મને સદેશેા આપ્યા અને ઉંટ મારા પતિને અહી લઈ આવ્યા, માટે પ્રથમ મારે કોના સત્કાર કરવા? કાગડાના કે ઉટના ?” એ અવસરે સ્પૃહાયુક્ત કોઈ કવિએ મંત્રીને કહ્યું કેહે વિભા ! ધર્મપુત્ર સમાન પ્રભાવવાળા તમને સરસ્વતી આ પ્રમાણે કહે છે કે-‘સમસ્ત પ્રાણીઓને કલ્પવૃક્ષ સમાન એવા ભાજ રાજા અત્યારે નથી, માટે જગતમાં સીદાતા એવા આ કવિઓનુ* તમારેજ પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું. ' આ કાર્ય સદાને માટે નિવેદન કરીને ત્રિભુવનની જનનીરૂપ શ્રીમતી બ્રહ્મપુત્રી (સરસ્વતી ) સ્વસ્તિશ્રી ધર્માં પુત્ર એવા
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy