________________
૧૪
ચત્રિ-રહસ્ય
મંત્રીએ બતાવેલી ઉગ્રતા–સોમેશ્વરનું વીસલદેવ પાસે આવી તેને સમજાવવું-પરસ્પર કરાવેલી સંધિ—જૈનમુનિઓનું અપમાન કાઈ ન કરી શકે એવો દઢ કરાર-વીસલદેવે એક દિવસ રાજ્યદ્રવ્યને પૂછેલો હીસાબ –વસ્તુપાળ આપેલ ઉત્તર–મંત્રીને આવેલ વર--તેણે કુટુંબને બોલાવીને પિતાની અંતાવસ્થાની કરેલી વાત-શત્રુંજયતીર્થે જવાની બતાવેલી ઇચ્છા-યાત્રાની તૈયારી–મંત્રીએ માગેલી વીસલદેવની રજા–રાજાએ બતાવેલ વિવેક–મંત્રીનું નાગડને ત્યાં જવું–નાગડે બતાવેલે વિવેક –મંત્રીએ કરેલી ભલામણ–શત્રુંજય તરફ પ્રયાણુ–માર્ગમાં મંત્રીને થયેલ વિશેષ વ્યાધિ-તેણે કરેલ અણુસણ–અંત સમયના તેને સદ્વિચાર. -મંત્રીનું સ્વર્ગગમન (પૃષ્ઠ ૩૦૧–મંત્રીના કુટુંબાદિકને થયેલ પારાવાર શોક-કપદ યક્ષના આદેશથી શત્રુંજયની ભૂમિ પર લઈ જઈને કરેલો અગ્નિસંસ્કાર–તેજપાળ વગેરેનું ળકે આવવું–રાજાને થયેલા શક-તેણે કરેલ તેજપાળને સત્કાર-શંખેશ્વર યાત્રાએ જતાં તેજપાળનું સ્વર્ગગમન–વર્ધમાનસૂરિએ શંખેશ્વરની યાત્રાને લીધે અભિગ્રહ-તેમને માર્ગમાં જ સ્વર્ગવાસ–તેમનું શંખેશ્વરના અધિષ્ઠાયક દેવ થવું–તેણે સીમંધરસ્વામીને પૂછેલી વસ્તુપાળ વગેરેની ગતિપ્રભુએ વસ્તુપાળ, તેજપાળ ને અનુપમા દેવીના વર્તમાન ભવાદિકની કહેલી હકીકત (પૃષ્ઠ ૩૦૪)–નાગપુરના રહેનાર સુભટશાહનું શંખેશ્વરની યાત્રાએ નીકળવું–તેનું માર્ગમાં લુંટાવું–તેણે પ્રભુને કરેલી વિજ્ઞપ્તિ–આધષ્ઠાયકનું પ્રકટ થવું–તેની તમામ ચીજ પાછી મળવી -અધિષ્ઠાયકે કરેલો ખુલાસે.
વસ્તુપાળ તેજપાળે કરેલાં સત્કાર્યોની એકંદર સંખ્યા (પૃષ્ઠ ૩૦૫ થી ૩૦૭)-કર્તાનું ચરિત્રરચના સંબંધી કથન-ચરિત્રકારની પ્રશસ્તિ–પૃષ્ઠ ૨૬૬ થી ૩૦૯.