________________
८
ચરિત્ર-રહસ્ય
દેવી ને કંપીયક્ષનું સહગમન–અનુક્રમે વધુ માનપુર આવવું–વમાન-પુરમાં રહેતા રત્ન શ્રેષ્ઠીને દક્ષિણાવત્ત શંખના અધિષ્ઠાયકે સ્વપ્નમાં. કહેલ કથન રત્ન શ્રેષ્ઠીએ વસ્તુપાળના સંધની અને તેમની કરેલી. અપૂર્વ ભક્તિ–દક્ષિણાવર્ત્ત શંખ ગ્રહણ કરવાની તેની મંત્રી પ્રત્યે પ્રાર્થના–મંત્રીએ કરેલ સ્વીકાર–રત્ન શ્રેષ્ઠીને સધમાં સાથે લઈ મંત્રીનું આગળ પ્રયાણુ—ધ કે આવવું–મંત્રીએ ત્યાં કરેલાં ચૈત્યાદિ કાના–અનુક્રમે શત્રુ ંજય સમીપ પહોંચવુ-ગિરિરાજનાં દર્શન થતાં કરેલ ઉત્સવ–મંત્રીનું ગિરિ પર આરાહણુ-યુગાદિ જિનને ભેટવા—મંત્રીએ પ્રથમ પ્રભુના કરેલા સ્નાત્રોત્સવ ( પૃષ્ઠ ૨૦૩ થી ૨૦૯)તેજપાળ વગેરેએ પ્રભુને ધરાવેલાં આભૂષણા ઇંદ્રમાળ પહેરવાના મહેાંત્સવ–તેના માટે થયેલ ચડાવે!–ટીમાણક ગામના ટીલા નામના શ્રાવકે સર્વસ્વ આપવાથી મત્રીએ તેને પહેરાવેલી ઇંદ્રમાળ–ટીલા શ્રાવકનુ ધરે આવવું તેણે આપેલ મુનિદાન તેની સ્ત્રીને થયેલ ખેદનું પ્રદર્શન-ટીલાએ તેને સમજાવતાં મુનિદાન ઉપર કહેલી સાગર શેઠની કથા ( પૃષ્ઠ ૨૧૨ થી ૨૧૪)–ટીલાને પ્રાપ્ત થયેલ નિધાન~મ ત્રીએ ટીલાને આપેલુ ટીમાણાનું સ્વામીત્વ-મ ંત્રી સમીપે શેાભન શિલ્પીએ રજૂ કરેલી મંત્રીની માતાની મૂર્ત્તિ-મંત્રીને તેને જોતાં થયેલ ખેદ— નરચંદ્ર ગુરુએ કરેલા તેના પ્રતિકાર વસ્તુપાળે ખેનું કારણ જણાવવું –ગુરુએ કાઈના પણ સર્વાં મનારથ સિદ્ધ થતા નથી તે સંબંધી આપેલ. વ્યાખ્યાન–મંત્રીએ કાઢેલા છેવટના ઉદ્ગાર–મંત્રીએ કરેલી આફ્રિજિનસ્તુતિ—કવિકૃત પ્રશંસા–ગિરનાર તરફ પ્રયાણુ—તાલધ્વજપુરે આગમન— ત્યાંથી મહુવા, અંજાર, કાડીનાર, દીવ થઈને પ્રભાસપાટણ આવવું– દરેક સ્થાને કરેલાં ચૈત્યાદિ—પ્રભાસપાટણમાં કરેલા સામેશ્વરના મહિમા –સમુદ્રપ્રશંસા-તેના અધિષ્ઠાયકે દક્ષિણાવર્ત્ત શ ંખનું આપવું ત્યાંથી વણથળી થઈને જુનાગઢ આવવું–ઉજ્જયંત, ગિરિનાં દ"નતદુપરી આરેાહણ–ત્યાં કરેલ ઉત્સવ–મંત્રપુત્ર ચૈત્રસિંહે પહેરેલી ઇંદ્રમાળ— નેમિ પ્રભુને દરેકે પહેરાવેલાં પૃથક્ પૃથક્ આભૂષણા—મત્રીકૃત મહા