________________
ચરિત્ર-રહસ્ય
પરમ લાભ ઉપર નરવર્મ રાજાની કથા ( પૃષ્ઠ ૧૪૭ થી ૧૯૧)-ગુરુએ બતાવેલ યતિધર્મ ને ગૃહસ્થ ધર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ–બને મંત્રીઓએ સ્વીકારેલ સમ્યક્ત્વયુક્ત ગૃહસ્થધમ–સમકિતની નિર્મળતા માટે મંત્રીએ કરેલી અપૂર્વ સંધભક્તિ–મંત્રીએ કરેલ સ્વામિવાત્સલ્યનું વાંચવા યોગ્ય વર્ણન (પૃષ્ઠ ૧૬૨ થી ૬૪)–મંત્રીએ કરેલ સમ્યક્ત્વનું ઉદ્યાપન (ઉજમણું.).
એકદા વિરધવલ રાજાના હાથમાંથી સેવકે લઈ લીધેલ મુદ્રિકારાજાએ સેવકને કરેલ સંતુષ્ટ–મંત્રીએ વિરધવળ રાજાને તેને મહારાજ્યાભિષેક કરવા માટે કરેલી પ્રાર્થના-રાજાએ યુક્તિપુર:સર કરેલો તેને અસ્વીકાર–વસ્તુપાળે વીરધવળ રાજને ધર્મિષ્ઠ બનાવવા–દેવપ્રભ ગુરુના ઉપદેશથી રાજાને પ્રાપ્ત થયેલ ત્યાગવૃત્તિ—મંત્રીને થયેલ તીર્થયાત્રા કરવાને સદ્વિચાર–ગુરુ મહારાજને આવેલ તદિષય પ્રેરણાવાળા લેખ—ગુરુ મહારાજને કરેલ આમંત્રણ–નચંદ્ર સૂરિ પાસે મંત્રીનું આવવું-મંત્રીએ કરેલ પ્રશ્ન–તેમણે આપેલ ઉત્તર–મંત્રીએ પૂછેલું બંને તીર્થોનું માહાત્મ્ય–ગુરુએ પ્રથમ કહેલ સિદ્ધાચળનું માહાસ્ય ને ઉત્પત્તિ વગેરે–તેની અંદર ભરતચક્રીએ કરેલ તીર્થયાત્રા વગેરેને અધિકાર-ઇન્દ્ર ભરત ચક્રીને કહેલું ઉજયંત તીર્થ (ગિરનાર)નું માહાભ્ય–ગુરુ મહારાજાએ કહેલે તીર્થયાત્રાને વિધિ–૧૪૩ થી ૧૮૪.
છઠ્ઠા પ્રસ્તાવમાં–ગુરુને ઉપદેશ સાંભળી મંત્રીએ કરેલી સંઘપતિપદની માગણ–નરચંદ્ર સૂરિએ તે કાર્ય માટે યુક્તિપુર:સર તેમના કુળક્રમાગત ગુરુની બતાવેલી આવશ્યકતાયાત્રા પ્રસ્થાનના મુહૂર્તને કરેલા નિર્ણય–તેમના કુળક્રમાગત વિજયસેન સૂરિનું પધારવું –તેમણે કરેલો સંઘપતિપદને વાસક્ષેપ–તીર્થયાત્રાની તૈયારી–પ્રયાણને દિવસ–પ્રયાણુસમયનું વર્ણન-કવિઓએ કરેલી પ્રશંસા-મંત્રીએ કરેલ પ્રયાણતીર્થયાત્રાની સામગ્રીનું વર્ણન (પૃષ્ઠ ૧૯૧–૦૨)–અંબિકા