________________
૭૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
સુંદર આસન પર બેસાડયા. દ્રોણાચાયે કહ્યુ કે મહારાજ! આપના કુમારે કલાનિષ્ણાત અની ગયા છે. આપ તેમની પરીક્ષા કરો, દ્રોણાચાર્યનું અભિનંદન કરીને વિદુરને નગરની બહાર રંગભૂમિ મનાવવાનું કહ્યું. ગુરૂએ વિદુરજીને ર'ગભૂમિ ચેાગ્ય સ્થાન બતાવ્યું. રગભૂમિ નિર્માણ કરવામાં આવી, રાજા તથા પ્રજાના માટે અલગ પ્રેક્ષાગાર પણ બનાવ્યા, અંતઃપુરની સ્ત્રીએ માટે અલગ વેક્રિકાએ મનાવી, રાજાએને માટે ઉંચા ઉંચા મંચ અનાવવામાં આવ્યા, પરીક્ષાના દિવસે કૂતા દ્વારા આમંત્રણ આપેલા રાજાએ આવીને મંચ ઉપર અલંકૃત થયા, ધૃતરાષ્ટ્ર તથા ભીષ્મની સાથે પાંડુરાજા પણ પ્રેક્ષાગારમાં આવ્યા, પેાતાના પુત્રાનું પરાક્રમ જોવા માટે ઉત્સુક કુતી પણ સત્યવતી વિગેરે સાસુની સાથે આવી, કુમારાની શસ્ત્ર પરીક્ષાને જોવા માડે આકાશમાં વિદ્યાધરા પણ પેાતાના વિમાનોને થંભાવી એકત્રિત થયા હતા, ઘેાડી વારમાં શસ્ત્રોથી સુસજ્જિત કુમારોની સાથે દ્રોણાચાય કૃપાચાય વિગેરેએ રંગભૂમિમાં પ્રવેશ કર્યા, યુધિષ્ઠિર, ભીમ, ક, દુર્યોધન, અર્જુન વિગેરેને છેડી બધા કુમારોને પેાતાની કલા બતાવવાને માટે ગુરૂએ આદેશ આપ્યા.
હાથી તથા ઘેાડા ઉપર બેઠેલા કુમારીએ ધનુવિદ્યા, ગદ્યાવિદ્યા, વિગેરે કલાએમાં પેાતાની પ્રવિણુતા બતાવી, બધા જ પ્રેક્ષકા આનંદિત થયા, તેઓએ કુમારોની ખૂબ જ પ્રશંસા કરી, રથ ઉપર ચઢીને જ્યારે યુધિષ્ઠિર પાતાની