________________
સ : ૩]
[
કલા ખતાવવા માટે તૈયાર થયા ત્યારે એકાએક કરોડા આંખા તેમની ઉપર એકીટસે જોઇ રહી હતી, લેાકેાના મુખથી યુધિષ્ઠિરની પ્રશ'સા સાંભળી, પાંડુ રાજાની નજર પણ તેમની ઉપર પડી, ત્યાર બાદ ગદાયુદ્ધોને માટે ભીમ દુર્યોધન રંગભૂમિમાં ઉતરી આવ્યા, સૂર્ય-ચંદ્રની જેમ અને જણા રંગભૂમિની પ્રદક્ષિણા કરવા લાગ્યા, તે બંનેને જોઈ દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા, સભાના ઘણા લેાકેા ભીમની તેા ઘણા લેાકેા દુર્ગંધનની પ્રશંસા કરવા લાગ્યા, તે વખતે ભીમ-દુર્ગંધનની પ્રશંસાથી રગભૂમિ શબ્દમય અની ગઈ, ભીમનો નાશ કરવા માટે દુર્યોધનને દ્વેષ આવ્યા, ક્રોધથી તેની આંખેા લાલ બની ગઈ, ભીમે પણ દુર્યોધનના મનોભાવને જાણી લીધા. તેના માથાના · વાળ ઊભા થઈ ગયા, અને એકબીજાની ઉપર પ્રહાર કરી શકયા ન હતા, એટલામાં દ્રોણાચાર્યે અશ્વત્થામાને માકલી અનેને યુદ્ધથી રોકયા, બંને પોતપોતાના સ્થાને જઇને બેઠા.
એટલામાં કાલાહલ બંધ કરવા દ્રોણાચાર્યે પ્રેક્ષકાને વિનંતી કરી અને કહ્યું કે જે મને પુત્રથી પણ અધિક વહાલા છે. જે બધી જ શવિદ્યામાં પાર'ગત છે, અરે ! મારા પ્રાણથી પણ અધિકપ્રિય છે. એવા અર્જુનને આપ સર્વે જુએ, સાક્ષાત્ ધનુર્વેદ સમાન લાગતા અર્જુન -પેાતાના સ્થાનેથી ઉડીને રંગમંચ ઉપર આવ્યા, ધૃતરાષ્ટ્ર અને પાંડુરાજા અર્જુનની પ્રશંસા સાંભળી હર્ષિત અન્યા, કુ તીની આંખેામાંથી આનંદાશ્રુ પડવા લાગ્યા, તે વખતે