________________
સર્ગ : ૩ ]
[ ૭૭... ચા તાડના ઝાડ ઉપર મેરનું પીછું મૂકાવીને ધનુર્વિદ્યામાં કુમારની પરીક્ષા લેવાને વિચાર કર્યો, ગુરૂએ કહ્યું કે નિશાન તરફ ધ્યાન રાખે, હું કહું ત્યારે, બાણ ચલાવે, ગુરુની આજ્ઞા સાંભળી કુમારો સાવધાન બની ઊભા રહ્યા, ગુરૂએ એક પછી એક કુમારોને પૂછ્યું કુમારો ! તમે મને, ઝાડને, મેરના પીંછામાં રહેલા ચંદ્રને, તથા પ્રેક્ષકોને જુઓ છો તે ખરા ને? કુમારોએ કહ્યું કે “હા, ગુરૂદેવ ! અમે બધાને જોઈ શકીએ છીએ, દરેકના પ્રત્યુત્તરથી ગુરૂ મહારાજને દુઃખ થયું. ગુરૂએ તે બધાને અગ્ય માન્યા, અર્જુનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે હું પીંછામાં રહેલા ચન્દ્રમા સિવાય કોઈને જેતે નથી, અર્જુનના શબ્દો સાંભળી ગુરૂ મહારાજને ખૂબ જ આનંદ થયે, અર્જુનને રાધાવેધપરદેશને માટે ગ્ય માન્ય, એક દિવસ કુમારોની સાથે દ્રોણાચાર્ય ગંગામાં સ્નાન કરવા ગયા, નદીમાં પ્રવેશ કરતાની સાથે જ ગ્રાહે (જલચર પ્રાણી) ગુરૂજીને પગ પકડયો, તેમણે બધા કુમારને ગ્રાહ પ્રાણીથી પોતાને છોડાવવા માટે કહ્યું.. બધા કુમારે દ્રોણાચાર્યને મુક્ત કરાવવામાં નિષ્ફળ ગયા, ત્યારે અર્જુને બાંણ મારી ગ્રાહ પ્રાણીને મારી નાખ્યું.. અને ગુરૂને મુક્ત કર્યા, દ્રોણાચાર્યે અર્જુનને પારિતોષિકમાં રાધાવેધપદેશ આપે, અર્જુન ખૂબ જ આનંદિત બન્ય..
કુમારને કળામાં પારંગત જાણી દ્રોણાચાર્ય ભીષ્માદિ. સહિત પાંડુરાજાની પાસે આવ્યા, રાજાએ સત્કાર કર્યો,.