________________
સ
:
૧૫મા
બીજે દિવસે દીક્ષિત પિતામહને નમસ્કાર કરવાની ભાવનાથી ભાઇ સહિત રાજા યુધિષ્ઠિરે નાગરિકાને જવા માટે આદેશ આપ્યા. હાથી ઘેાડા રથ વિગેરે વાહના ઉપર બેસીને નાગરિકા રાજદ્વાર પાસે આવ્યા. દેવમણિ વગેરે અનેક લક્ષણૈાથી શાલતા પંચકલ્યાણુ અશ્વ ઉપર રાજા યુધિષ્ઠિર બેઠા. જેમ ચંદ્રની પાછળ નક્ષત્રો હાય છે તેમ ગાંગેયનિ મુનિને વંદન કરવા માટે જતા યુધિષ્ઠિર રાજાની પાછળ નાગરિકા ચાલ્યા. મુનીશ્વર જે પહાડ ઉપર સમવસર્યાં છે તે પહાડની તળેટીમાં પેાતાની સેનાના પડાવ નાખ્યા. ત્યાંથી પગપાળા ચાલતા રાજાએ પર્યંતની ઉપર જઈ ને આત્મધ્યાનમાં લીન, ખાણીયા 'ઉપર સૂતેલા ગાંગેય મુનિને જોયા. તે વખતે કમળના જેવા કેામળ હાથ વડે ગ્લાન મુનિવરની સેવામાં કુશળ બીજા મુનિએ ભીષ્મમુનિના અંગાનુસંવાહન કરી રહ્યા હતા. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીના ઉપદેશથી આત્મા અને શરીરના ભેદને જાણવાવાળા ગાંગેયમુનિને જોયા. તેમના શરીરના ડાખા ભાગમાં ભવભ્રમણ અટકાવવામાં પ્રધાન મુગર સમાન સુદર્ રજોહરણ શાલતુ