________________
સ : ૧૪મા ]
[ ૪૧૩,
યુધિષ્ઠિરે જેવી રીતે પાંડુ કુન્તીની ભક્તિ કરી તેવી જ રીતે ધૃતરાષ્ટ્ર તથા ગાંધારીની પણ ભક્તિ કરી.
બીજે દિવસે કૃષ્ણ જ્યારે દ્વારકા જવાને તૈયાર થયા ત્યારે યુધિષ્ઠિરે સભામાં હાથ જોડીને કૃષ્ણને વિન ંતિ કરી કે આપની સહાયતાથી અમે ફરીથી હસ્તિનાપુરનું સામ્રાજય પ્રાપ્ત કરી શકયા છીએ, આ બધું આપનું જ છે. હું આપની કઈ વસ્તુથી ભક્તિ કરૂ? એમ કહીને યુધિષ્ઠિરે સુવર્ણ રત્ન હાથી ઘેાડા વિગેરે કૃષ્ણને ભેટમાં આપ્યું. અને કહ્યુ` કે આપ અમને કદાપિ ભુલશે। નહિ. કૃષ્ણે કહ્યું કે તમે મને બધું જ આપ્યુ છે. જીવનભર આપ વિજયને પ્રાપ્ત કરે. આ પ્રમાણે યુધિષ્ઠિરને કહી કૃષ્ણે દ્વારકા તરફ પ્રયાણ કર્યું.
કૃષ્ણને ઘણું દૂર સુધી મૂકી આવી દુ:ખિત હૃદયે યુધિષ્ઠિર પાછા ફર્યાં. પાંડવાની વાતા કરતા કૃષ્ણ વિગેરે દ્વારકામાં આવી પહોંચ્યા. પાંડવાએ ચિત્રાંગદ વિગેરેના સત્કાર કરી વિદ્યાયગિરિ આપી. ત્યાર બાદ યુધિષ્ઠિરે નગરમાંથી સાતે બ્યસનાને દૂર કરાવ્યાં. અમારીની ઘેાષણા કરાવી. ધનું જીવન જીવયા પાળવા માટે ઢંઢેરા મહાર પાડચેા. ગરીબ અનાથેા માટે લેાજનાલયેા ખેાલાવ્યાં. તમામ જિનમદિરામાં જિનેશ્વર પ્રભુના બિંબના દર્શન કર્યાં. હસ્તિનાપુરથી આવી નાસીકમાં ચંદ્રપ્રભુજીના જિનાલયમાં પૂજા મહેાત્સવ રાખ્યું.
ચૌદમા સ સમાપ્ત: