________________
સફ૧૪મે
[ ૧૨
નગરની સ્ત્રીએ પુષ્પવૃષ્ટિ કરતી હતી. શ્રીકૃષ્ણે મા શા સહિત દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યાં. વાસુદેવ શ્રીકૃષ્ણના રાજ્યાભિષેકને માટે દેવતાઓએ માગય, વરદામ, પ્રભાસ, તીર્થોના પવિત્ર જળ લાવીને આપ્યા.
ત્યાર બાદ સમુદ્રવિજય, વસુદેવ, બલભદ્ર, યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન નકુલ, સહદેવ, અનાવૃષ્ટિ તથા અન્ય કુમારા સહિત આવેલા સેાળ હજાર રાજાએ, અધ ભરત વાત્સલ્ય દેવતાઓ, વિદ્યાધરા વિગેરેએ સુવર્ણના, રત્નના જલ સહિત કળશોથી ઉંચા આસન ઉપર બેઠેલા વાસુદેવ કૃષ્ણના અભિષેક કર્યાં. શિવાદેવી, રેાહિણી, દેવકી, કુન્તી, વિગેરે દેવીએએ માંગલિક ગીત ગાયાં. તે વખતે રાજાએ એ કૃષ્ણને હાથી, ઘેાડા, રત્ના તથા કન્યાએ ભેટણામાં આપી. અભિષેક મહાત્સવની પૂર્ણાહુતિ બાદ વિષ્ણુએ ખધા રાજાએ તથા પધારેલ વિદ્યાધરાને સત્કાર કરીને વિદાય કર્યો..
યુધિષ્ઠિરના પ્રત્યેનું બહુમાન મતાવવા માટે ઘણા રાજાઓએ હાથી, ધાડા વિગેરે લઈને હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું. પાંડવાના આગ્રહથી બળરામ, નેમિકુમાર,. અનાધૃષ્ટિ, પ્રદ્યુમ્ન વિગેરે કુમારે। પણ તેમની સાથે ચાલ્યા. ચિત્રાંગદ વિગેરે વિદ્યાધરા પણ અર્જુનની સાથે ચાલ્યા. કુન્તીની સાથે શિવાદેવી, રાહિણી, દેવકી વિગેરે પણ ચાલ્યા. કૃષ્ણની આજ્ઞાથી વિદ્યાધરાએ આગળ જઇને પાંડુરાજાને પાંડવાના આગમનના સમાચાર આપ્યા, નાગરિકાની સાથે પાંડુરાજા પુત્રોનું સ્વાગત કરવા નગર