________________
૨૯૮ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
રાજાના મહેલમાં પ્રવેશ કરી અભિમન્યુએ ચારીના માયરામાં ઉત્તરા સાથે હસ્તમેળાપ કરીને ઉત્તરા તથા અભિમન્યુએ અગ્નિની પ્રદક્ષિણા કરી. હસ્તમેલાપના સમયે વિરાટરાજાએ અભિમન્યુને હાથી, ઘેાડા, રત્ન વગેરે આપ્યું. એકખીજાના સ્થાનમાં આવવા જવાથી યાદવસ્ત્રીએ તથા વિરાટનગરની સ્રીઓએ નગરજનોને આનદ કરાવ્યેા.
દસમા સસંપૂર્ણ :