________________
સ : ૧૦મા ]
[ ૨૯૭ એકબ્જેા. દૂતના વચનથી પાંડવાને સુખરૂપ જાણી કૃષ્ણ તથા દ્રુપદરાજા ખુબ જ આનંદિત બન્યા. તે અને જણા પાતપાતાની સેના લઇને વિરાટનગર આવ્યા. સેના સહિત પાંડવા તથા વિરાટરાજાએ કૃષ્ણ તથા દ્રુપદંનું સ્વાગત કર્યું. વિરાટરાજાના કહેવાથી કૃષ્ણ અને દ્રુપદરાજાએ પેાતાના લશ્કરને ઉદ્યાનમાં તબુએ નાખી રાખ્યું. સુભદ્રા અભિમન્યુ તથા પાંચપાંચાલેએ આવી કુન્તામાતાને પ્રણામ કર્યાં. પાંચાલાએ માતા દ્રૌપદીને નમસ્કાર કરી પાંડવાને નમસ્કાર કર્યાં. ઘણા દિવસેા પછી સુભદ્રા તથા દ્રૌપદી એકમીજાને મળ્યા. તેના આનંદમાં પરસ્પર અંને જણ ભેટયા. અભિમન્યુએ પણ દ્રૌપદીને નમસ્કાર કરી પાંડવાને નમસ્કાર કર્યા. કુટુંબસહિત કૃષ્ણની અના કરીને યુધિષ્ઠિર કૃષ્ણના નિવાસસ્થાને ઘણા દિવસે ખાદ મિલન થવાથી કૃષ્ણ અને પાંડવા ખુબ જ આનંદ
કરવા લાગ્યા,
પાંડવ તથા વિરાટ રાજાએ વિવાહિક કાનુ આયેાજન કર્યું. યાદવ સ્ત્રીએએ માંગલિક ગીતા ગાવાની શરૂઆત કરી. વિવાહ સંબ'ધી કામમાં એતપ્રેાત બનેલી વિરાટનગરની સ્ત્રીએ આનંદ વિભારમાં મહાલવા લાગી. માંગલિક વાજા વાગવા લાગ્યાં. દ્રુપદ, કૃષ્ણ તથા પાંડવાથી પિરવરેલા અભિમન્યુ હાથી ઉપર બેસીને લગ્ન કરવા માટે ચાલ્યેા. નગરમાં અનેક પ્રકારના તારણા તથા કેળના પાંદડાનો શણગાર કરવામાં આવ્યા હતા. વિરાટ