SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સ : ૧૧મા વિરાટનગરમાં અભિમન્યુની સાથે ઉત્તરાના લગ્ન થયા પછી કૃષ્ણે ખૂબ જ આગ્રહપૂર્વક સબાન્ધવ યુધિષ્ઠિરને પરિવાર સહિત દ્વારકા લઇ ગયા. રસ્તામાં સ્નેહથી એક જ રથમાં બેઠેલી દ્રૌપદી અને સત્યભામા વાતે કરવા લાગી. સત્યભામાએ હસીને દ્રૌપદીને કહ્યુ કે મને એક વાતનું ખૂબ જ આશ્ચય થાય છે. માટે હું આપને પુછું છું. અમે લેાકેા એક પતિની પણ પૂરેપૂરી સેવા કરી શકતા નથી તેા પછી આપ પાંચ પતિની પ્રકૃતિને અનુકુળ કેવી રીતે રહી શકે છેા. ? દ્રૌપદીએ કહ્યુ` સખી ! હુ· પતિને અનુકુળ થવાના મંત્ર કહું છું. હું મન વચન અને કાયાથી પતિમાં જ લીન રહી છે. તેમને જે ગમે છે. તેજ કરૂ છું. હું દરરાજ તેમના જમ્યા પછી જ જમું છું. તેમના સૂતા પછી સૂઈ રહું છું. તેમના ઉઠતા પહેલાં ઉઠું છું. તેઓ જ્યારે બહારથી આવે છે ત્યારે તેમની સામે જઇને તેમનુ' સ્વાગત કરૂ' છું. હુ' જાતે જ તેમના શરીરની શુશ્રુષા કરૂ છું. પરિવારની તરફ સ`તાનના જેમ જ પ્રેમ રાખુ` છું. પાંચે તરફ એક સરખા પ્રેમ રાખુ છુ. એટલા
SR No.023187
Book TitlePandav Charitra Mahakava
Original Sutra AuthorN/A
AuthorBhanuchandravijay
PublisherJain Prakashan Mandir
Publication Year1967
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy