________________
૨99 ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય સુલટા કરીને જોઈ રહી હતી ત્યારે ભલે કહ્યું કે પીંગલે! તારે મૃતકને સ્પર્શ કરે ઠીક નથી, આ લેકે તે સરેવરમાં ઝેર પીને મરી ગયા છે, આ પાંડવો જે જીવતા હેત તે શત્રુઓને અવશ્ય તેઓએ નાશ કર્યો હોત, પીંગલાએ રાક્ષસીને કહ્યું કે આપણને ઠગનાર તે બ્રાહ્મણને જઈને મારી નાખે નહિતર મંત્ર પ્રયોગ નિષ્ફળ જશે, પીંગલાના વરાને સાંભળી તે રાક્ષસી આકાશ માર્ગે પાછી ચાલી ગઈ.
તેણીના ગયા બાદ માતાજીની સાથે આપની પાસે આવી અને જોરથી રડવા લાગી, એટલામાં તે ભીલે આવીને કહ્યું કે રાજાના ગળામાંથી રત્નમાળા કાઢી પાણીમાં નાખી તે પાણીને તેમને છંટકાવ કરે, તેને કહેવા મુજબ મેં આપ લોકેની ઉપર પાણીને છંટકાવ કર્યો, એટલામો મારે મરથ ફળીભૂત થયે, યુધિષ્ઠિરે પૂછયું કે તે પરમે પકારી ભીલ ક્યાં છે? દ્રૌપદીએ કહ્યું કે અહિં જ હશે. રાજાએ ચારે તરફ જોયું તે ભીલ પણ ન હતો અને સરવર પણ નહેતું, રાજાએ ઝુંપડાની પાસે ભાઈઓ સહિત તપસ્યા કરતા ફક્ત પિતાને જ જોયા.
ત્યારબાદ યુધિષ્ઠિરે પિતાની આગળ એક સુવર્ણ કાંતિવાળા મણિમય તાતંક પહેરેલ એક દિવ્ય પુરૂષને જે, યુધિષ્ઠિરને વિસ્મિત બનેલા જોઈને તે દિવ્યપુરૂ કહ્યું કે રાજન ! આપ સાવધાનીથી સાંભળો ! આપે જે ધર્મની આરાધના કરી છે તે જ ધર્મનો આ બધા ચમત્કાર