________________
સ ઃ મે]
| ૨૦૧
છે, હુ' સૌધમ વાસી ઈન્દ્રના પ્રિયધર્માવત'સ નામના દેવ છું, મે‘ અવધિજ્ઞાનથી જોયું કે આપ લેાકેા ધર્મારાધનમાં સ્થિર હાવા છતાં પણ આપની ઉપર કૃત્યા રાક્ષસીને ઉપસ આવવાનો છે, તે ઉપસને દૂર કરવા માટે હું અહિં આવ્યા છુ', મે' માયા વડે સેના બનાવી હતી, મેં આપની પત્નીનું હરણ કર્યું હતું, ચાબુક મારવાના બહાને મેં મંદારમાલાથી દ્રૌપદીની પૂજા કરી છે, સરોવરના પાણીને મેં ઝેરમચ અનાવ્યું હતું, ત્યાદાદ ભીલ પણ હું જ બન્યા હતા, હવે આપના દુષ્કર્મ પુરા થયા છે નિકાચિત કર્મોમાં પણ તપ પેાતાના પ્રભાવ બતાવે છે, હવે આપ મને આજ્ઞા આપે, આ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યા ગયા, એટલામાં સૂર્ય અસ્ત થઇ ગયા, દુર્ગંધનના દ્વેષને, બ્રાહ્મણની કુરતા, કૃત્યાની તીવ્રતા, દેવનુ સૌજન્ય એ બધી બાબતે ઉપર ચિ'તન કરતાં રાત્રી વીતી ગઇ, પ્રાતઃકાળે પારણા માટે દ્રૌપદીએ સુંદર રસવતી તૈયાર કરી, પાંચે ભાઈ પાત– પેાતાના આસન પર બેઠા, માતાએ તે લેાકેાને ખાવાનું પીરસ્યું, તે વખતે તે ભાઇઓએ વિચાર કર્યો કે કાઈ તપસ્વી પાત્ર મળે તા આપણે આપણી જાતને ભાગ્યશાળી માનીએ. જગતમાં તેએ ધન્ય છે કે જેમના ત્યાં આવા સમયમાં તપામય પાત્ર આવી મળે છે. તે લેાક મનમાં વિચારી રહ્યા હતા, એટલામાં સુરતાચાર્યના અત્યંત સંયમી મુનિ આવી પહેાંચ્યા, આવીને પાંડવેાની સામે ચલાભ કહીને ઉભા રહ્યા, તેમને માસ ક્ષમણુનું પારણું હતુ', મુનિને જોઈ તે લેાકેાએ વિચાર કર્યો કે ભગવન્!