________________
श्रीकुमारविहारशतकम्
પીળી એવી કાંતિઓના સમૂહ નિત્ય, વિચિત્ર વર્ણોથી સુંદર, નેત્રોને દર્શનીય સ્થિતિવાળા અને ચપળ કરે છે. ૧૦૧
...
વિશેષાર્થ આ કાવ્યથી ગ્રંથકાર ચૈત્યના બાહર અને અંદરના મંડપોને વિષે બાંધેલા ચંદરવાનું ચમત્કારી રીતે વર્ણન કરે છે. પ્રભુની પ્રતિમાને વિષે પંચવર્ણી કાંતિ રહેલી છે, એટલે પ્રભુના મસ્તક પર રહેલા શેષનાગની નીલકાંતિ છે, શેષનાગની ફણાના મણિની રાતી કાંતિ છે, પ્રભુના અંગની શ્વેત કાંતિ છે અને પ્રભુએ ધારણ કરેલા સુવર્ણના બાજુબંધની પીલી કાંતિ છે - એ પંચવર્ણી કાંતિને લઈને ત્યાં બાંધેલા ચંદરવાઓ પણ પંચવર્ણી થવાથી નેત્રોને જોવા લાયક બને છે, તે સાથે તે ચપળ દેખાય છે. આથી ગ્રંથકારે પ્રભુની પ્રતિમાના સૌંદર્યનું દિગ્દર્શન કરાવ્યું છે. નીલ અને શ્યામ એક ગણાય છે, તેથી તેને ભિન્ન ગણવાથી પંચવર્ણ થાય છે. ૧૦૧
चंचन्नक्षत्रराशिग्रहनिकरपरिक्षिप्तपर्यंकभूमि
-
११३
र्दंडेन स्वर्णधाम्ना 'परिकरितवपुर्मूर्द्धलब्धांबरेण । मुक्तादामावचूलस्थपुटितविकटप्रांतकोटेर्निशीथे श्वेतच्छत्रस्य लक्ष्मीं कलयति निखिलां यत्र राकाशशांकः ॥ १०२ ॥
अवचूर्णि :- यत्र प्रासादे निशीथे चंचन्नक्षत्रराशिग्रहनिकरपरिक्षिप्तपर्यंकभूमिः स्वर्णधाम्ना ऊर्ध्वलब्धांबरेण दंडेन परिकरितवपुः राकाशशांकः पूर्णिमाचंद्रः मुक्तादामानि मुक्ताहाराः तेषां अवचूलाः गुच्छाः तैः स्थपुटिता विषमोन्नताः विकटा विस्तीर्णाः प्रांता अवयवास्तेषां कोटयो यस्य तस्य श्वेतच्छत्रस्य निखिलां लक्ष्मीं कलयति । परिक्षिप्ता व्याप्ता । पर्यंकभूमिः परिसरभूमिः । मूर्द्धनि मस्तके लब्धं प्राप्तं अंबरं आकाशं वस्त्रं वा येन तेन । परिकरितं विद्धं वपुर्यस्य सः ॥१०२॥
१,२,४ A व्यति ।
३ A परिकर ।
-
...