________________
श्रीकुमारविहारशतकम्
१०१
.
.
.
सततमधिवसंत्यो यामिकानां कुटीरे नगरहरिणनेत्राः प्रेयसः खेदयंति ॥१०॥
अवचूर्णि:- यत्र प्रासादे निशीथे मध्यरात्रे प्रतिरजनि नेत्रैकलेह्यान् त्रिदशपतिपुरंध्रीरासकान् दृष्टुकामाः यामिकानां कुटीरे तृणौकसि सततं अधिवसंत्यः नगरहरिणनेत्राः प्रेयसो वल्लभान् खेदयंति उच्चाटयंति ॥२०॥
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર પ્રત્યેક અર્ધરાત્રિએ નેત્રોથી નીરખવા લાયક એવા ઈકોની દેવીઓના રાસડાને જોવાની ઈચ્છાથી પેહેરેગીરોની પર્ણકુટીમાં સતત નિવાસ કરી રહેતી નગરની સ્ત્રીઓ પોતાના પ્રિય પતિઓને ઉચાટ કરાવે છે. ૯૦
વિશેષાર્થ - તે કુમારવિહાર ચૈત્યની અંદર દરેક અર્ધ રાત્રે ઈદ્રોની સ્ત્રીઓ-દેવીઓ રાસડા લેવાને આવે છે. તે રાસડા જોવાને માટે નગરની સ્ત્રીઓ આવી ત્યાં રહેલા પહેરેગીરોની ઝુપડીઓમાં વાસ કરે છે, તેમને શોધવાને માટે તેમના પતિઓ ઘણાં ઉચાટ કરતાં ચારે તરફ ભમ્યા કરે છે. આથી ગ્રંથકારે “તે પ્રભાવિક ચૈત્યમાં દરરોજ અર્ધ રાત્રે દેવીઓ રાસડા લેવાને આવે છે,' એમ જણાવ્યું છે. ૯૦
लब्ध्वा साम्राज्यलक्ष्मी किमपि कलयतोऽहंकृतिं शीतरश्मेरुन्मत्तैः कांतिकांडैः स्फटिकजयितया छनतां लंभितस्य । वक्त्राण्याशांगनानां कपिशरुचिवशात्मभिरुत्तंसयद्भिः कुंभैदँडैश्च हेम्नः कथयति जनता यस्य राकासु सत्ताम् ॥९१॥
अवचूर्णि:- साम्राज्यलक्ष्मी लब्ध्वा स्फटिकजयितया किमपि अहंकृति अहंकारं कलयतः शीतरश्मेः उन्मतैः कांतिकांडैः रुचिसमूहैः छन्नतां लंभितस्य यस्य प्रासादस्य आशांगनानां दिगंगनानां वक्त्राणि कपिशरुचिवशात् स्रग्भिः मालाभिरुत्तंसयद्भिः भूषयद्भिः हेम्नः सुवर्णस्य कुंभैः च पुनः दंडैः