SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकुमारविहारशतकम् આવે છે, તે વખતે તેની અસરથી ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે - એટલે ઈંદ્રને શંકા પડે છે કે, “શું મારા આયુષ્યનો અંત આવ્યો ?' આથી તે પોતાના મુગટ ઉપર રહેલા પુષ્પોનું અવલોકન કરે છે, તે વખતે પુષ્પોને વિકસિત જોઈ તેના મનમાં ધીરજ આવે છે કે, મારા આયુષ્યનો અંત આવ્યો નથી પણ સ્નાત્ર મંત્રોના પ્રભાવથી આસન કંપ થયો છે. કારણ કે, જો ઈંદ્રનો અંત સમય આવવાનો હોય તો તેના મુગટ પરના પુષ્પો કરમાઈ જાય છે. અહિં ઈંદ્રને એવું વિશેષણ આપ્યું છે કે, પાક નામના દૈત્યની સ્ત્રીની કેશ વેણીનો તે યમરાજ છે. એટલે લૌકિકમાં એવી કથા છે કે, ઈંદ્ર પાક નામના દૈત્યને માયો હતો, અને તે દૈત્યના મરણથી તેની સ્ત્રીનું કેશવેણીનું સૌભાગ્ય નાશ પામ્યું હતું. વિધવા સ્ત્રીને કેશ વેષ ધારણ કરવો અનુચિત છે. ૭૮ भ्रातः कालं कियंतं त्वमपि वह महीभारमागत्य दृश्यां दृष्ट्वा चैत्यस्य लक्ष्मीमहमपि सफलं जन्म किंचित्करोमि । एवं शेषस्य याञ्चां विरचयितुमनाः प्राहिणोत्कूर्मराजः यत्र स्वांतःपुरस्त्रीर्जिनसविधभृतां पुत्रिकाणां मिषेण ॥७९॥ अवचूर्णिः- हे भ्रातः अत्र पृथिव्यां पातालरूपायां आगत्य किंयंतं कालं त्वमपि महीभारं वह । दृश्यां दर्शनयोग्यां चैत्यस्य लक्ष्मीं दृष्ट्वा अहमपि जन्म किंचित् सफलं करोमि । एवं अनेन प्रकारेण यत्र प्रासादे शेषस्य याञ्चां विरचयितुमनाः कूर्मराजः जिनसविधभृतां पुत्रिकाणां मिषेण बलेन स्वांतःपुरस्त्रीः प्राहिणोत् । विरचयितुं मनो यस्यासौ विरचयितुमनाः । 'तुमश्चमनःकामे' (सिद्धहेम. ३/२/१४०) इति सूत्रेण तुमो म्लोपः ॥७२॥ ભાવાર્થ - “હે ભાઈ, આ પાતાલની પૃથ્વીમાં આવી તું પણ કેટલોક વખત આ પૃથ્વીના ભારને વહન કર. હું પણ તે કુમારવિહાર ચૈત્યની દર્શનીય લક્ષ્મીને જોઈ મારા જન્મને કાંઈક સફળ કરું,' આ
SR No.023186
Book TitleKumarvihar Shatakam
Original Sutra AuthorN/A
AuthorRamchandragani, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages176
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy