________________
श्रीकुमारविहारशतकम्
પ્રભુના મસ્તક પર શેષનાગ (ધરણેદ્ર) છત્ર કરી રહે છે, એ વાત સર્વને विद्दित छे. ते उपर अविनी । अल्पना छे. ७७
...
८७
यत्र स्नात्रस्य मंत्रैस्त्रिजगदसुमतां क्षोभयंत्रैकमित्रैबिभ्रत्खामकांडे विविधमणिमयं भद्रपीठं निरीक्ष्य । आयुः सीमाभिशंकी मनसि स भगवान् पाककांतालक श्रीकीनाशः शेखरस्थैर्विकसितकुसुमैर्लभ्यते स्वास्थ्यमिंद्रः ॥ ७८ ॥
अवचूर्णि:- यत्र प्रासादे त्रिजगदसुमतां क्षोभयंत्रकमित्रैः स्नात्रस्य मंत्र: अकांडेऽप्रस्तावे खां कंपं बिभ्रत् धरत् विविधमणिमयं भद्रपीठं सिंहासनं निरीक्ष्य पाककांतालक श्रीकीनाशः स भगवान् इंद्रः मनसि आयुः सीमाभिशंकी शेखरस्थैः विकसितकुसुमैः स्वास्थ्यं लभ्यते प्राप्यते । पाको दैत्यः तस्य कांता कलत्रं तस्या अलकश्री: वेणीस्तस्यां कीनाशः यमः । स्वास्थ्यं मनःसमाधिं । विकसितकुसुमैः कर्त्तृभिः ||७८||
ભાવાર્થ - જે કુમારવિહાર ચૈત્યની અંદર ત્રણ જગન્ના પ્રાણીઓને ક્ષોભ કરવામાં તંત્રના જેવા સ્નાત્રના મંત્રોથી અવસર વગર અકસ્માત્ કંપને ધારણ કરતા પોતાના વિવિધ મણિના સિંહાસનને જોઈ પાક નામના દૈત્યની સ્ત્રીની કેશવેણીને નાશ કરવામાં યમરાજ જેવો ભગવાન્ ઈંદ્ર પોતાના આયુષ્યનો છેડો આવવાની શંકા કરે છે, પણ પોતાના મુગટ ઉપર રહેલા વિકસિત પુષ્પોથી તે સ્વસ્થતાને પામે छे. ७८
વિશેષાર્થ - આ કાવ્યમાં કવિએ કુમારવિહાર ચૈત્યમાં થતા સ્નાત્રોત્સવનો મહિમા વર્ણવ્યો છે. જ્યારે તે ચૈત્યમાં રહેલા શ્રીપાર્શ્વનાથ પ્રભુને સ્નાત્ર કરવામાં આવે છે અને તે વખતે તેના મંત્રો ઉચ્ચારવામાં
..