________________
કમનીયા હે ભ્રાન્ત અને બળહીન બાળક ! તું પૃથ્વીમાં ચંદ્ર સમ સૌમ્ય, માનવોના ભયનો ક્ષય કરનારા, દંભ અને હાસ્ય વિનાના, ધર્મનું દાન કરનારા, વિષય રૂપી ભયંકર પિશાચને જીતનારા, ઈક્ષરસ જેવી મધુર ભાષી, રમાનાં રાગથી રહિત, વિસ્મય અને ભય વિનાના, અશઠ શ્રીઅરિહંત પરમાત્માની અર્ચના કર. | ૯ ||
अर्हत्स्तोत्रम्