________________
કમનીયા
ચંચલ અભિમાનનાં પર્વત સમા હે સમ્રાટ ! તું અભિમાનરહિત, જ્ઞાનનાં ભંડાર, ચતુર પુરુષ રૂપી ભ્રમરોને આનંદિત કરવામાં કમળ સમાન, સુખ આપનારા, અજ્ઞાની રૂપી શ્વાનને વિશે હાથી સમાન, સાધુસમૂહનાં સ્વામી, હંસ સમ ઉજ્વલ આત્માવાળા (નિર્મલાત્મા), અગ્નિસમ કાંતિમાન, જરા અને ભય રહિત શ્રી અરિહંત પરમાત્માની વંદના કર તથા સ્તવના કર | ૬ ||
४०
अर्हत्स्तोत्रम्