________________
(५६) सुभाषित-५३-२त्ना३२.
लीलादलितनिःशेषकर्मजाल ! कृपापर ! । मुक्तिमर्थयते नाथ !, येनाद्यापि न दीयते ॥ १३ ॥
परमात्मपं०, ( यशोविजय ) કીડા માત્રથી જ નષ્ટ કરી છે કમ રૂપી જાલ જેણે એવા દયાળુ હે નાથ ! હજુ સુધી આપ મુક્તિ દેતા નથી, તેથી भुस्तिनी यायना ४३ छु. १3.
अपारघोरसंसारनिमग्नजनतारक । किमेष घोरसंसारे, नाथ ! ते विस्मृतो जनः ॥ १४ ॥
परमात्मपं०, ( यशोविजय ) - પાર વિનાના ભયંકર સંસારમાં ડુબેલાં મનુષ્યને તારનાર હે પ્રભુ ! આ ભયંકર સંસારમાં આ તારો જ માણસ કેમ भूसी वाये छ ! १४.
सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! त्वयाऽस्य भुवनानन्द !, येनाद्यापि विलम्ब्यते ॥१५॥
परमात्मपं०, ( यशोविजय ) સારા વિચારોને પ્રાપ્ત કરનાર મનુષ્યને તારવામાં લેકના એક બંધુ અને ત્રણ ભુવનના પ્રાણીઓને આનંદ આપનાર એવા હે પ્રભુ! આપના વડે હજુ આ માનવીને તારવામાં વિલંબ કેમ थाय छ ? १५.
न भास्करादृते नाथ !, कमलाकरबोधनम् । यथा तथा जगन्नेत्र !, त्वदृते नास्ति निर्वृतिः ॥ १६ ॥
परमात्मपं०, ( यशोविजय )